Book Title: Madhyakalin Krutisuchi
Author(s): Kirtida Shah
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 155
________________ વર્ધમાન સ્વામી/વસ્તુવૃંદ દીપિકા વર્ધમાન સ્વામી: નાનજી (કષઈ)-૧ ૨.ઈ.૧૬ ૧૩/સં.૧૬ ૬૯ આસો સુદ-૨ કડી ૪૯ પૃ.૨૧૯ વર્ધનપુર ચત્ય પરિપાટ સ્તવનઃ પદ્માનંદ (સૂરિ) કડી ૯ પૃ.૨૪૧ વર્ષ લાલ જ્યોતિષ સાય: સુરચંદ-૧ પૃ.૪૭૦ વર્ષમહોદય: મેઘવિજય-૩ પૃ.૩૨૫ વષવર્ણનઃ જિનવિજય કડી ૭ મુ. પૃ.૩૯૨ વલકલગીરી રાસ : વિમલપ્રભસૂરિ) શિષ્ય ૨.ઈ.૧૫૯૧ કડી ૨૯૪ ૫.૪૧૪ વલ્કલચીરી ચોપાઈ : સમયસુંદર ૨.ઈ.૧૬ ૨૫ કડી ૨૨૬ ઢાળ ૧૦ પૃ.૩૯૨, ૪૪૮ વલ્કલચીરી પ્રસન્નચંદ્રષિ સઝાય: મેરુવિજય કડી ૨૭ પૃ.૩૨૬ વલ્કલચીરી રાજકુમાર વેલીઃ કનક લે.ઈ.સં.૧૭મી સદી અનુ. કડી - ૭૫ પૃ.૪૧ વલ્કલચીરી ચસ: સમયસુન્દર ૨.ઈ.૧૬૨૫ કડી ૨૨૬ ઢાળ ૧૦ મુ. પૃ.૩૯૨, ૪૪૮ વલ્લભઆખ્યાનઃ ભાઉ/ભાઉભાઈ/ભાઈયાસુત મીઠા ૯ પૃ.૨૭૬ વલ્લભ કુળઃ રેવાશંકર-૧ પૃ.૩૭૨ વલ્લભચરિત્રનું ઘોળ: ખનુદાસ પૃ.૭૬ વલ્લભઝઘડો: પ્રેમાનંદ-૨ પૃ.૨૬૪ વલ્લભનામ માહાસ્ય નિરુપણ દયારામ-૧/દયાશંકર મુ. પૃ.૧૬ ૬ વલ્લભમતખંડન: મનોહર(સ્વામી-૩/સચ્ચિદાનંદ સંસ્કૃત પૃ.૨૯૫ વલ્લભરત્નરસાલ ભક્તરાજ નામાવલી: સૂરજી ભાર્ગવ ૨.ઈ. ૧૬૬૪ ૬ હજાર ભક્તોની યાદી પૃ.૪૭૩ વલ્લભરસાલય (નાનો મહોત્સવ) : વલ્લભદાસ-૨/વલ્લભભાઈ પૃ. ૩૯૪ વલ્લભવેલ કેશવદાસ-૪ કડવાં ૯ મુ. પૃ.૭૦ વલ્લભવેલ: વૃંદાવન પૃ.૪૨૭ વલ્લભાખ્યાન: ગોપાળદાસ કડવા ૯ મુ. પૃ.૯૫, ૩૯૫ વલ્લભાખ્યાનની ગદ્ય ચકા: દયારામ-૧/દયાશંકર મુ. પૃ.૧૬૬ વસંત : જ્ઞાનસાગર પૃ.૧૪૮ . વસંતઃ તત્ત્વવિજય-૧ પૃ.૧૫૪ વસંત : દ્વારકો પૃ.૧૮૮ વસંત: પદ્મવિજય કે.સં.૧૯મી સદી અનુ. કડી ૫ પૃ.૨૩૯ વસંતઃ યશોવિજય (ઉપાધ્યાય-૩/જશવિજય પૃ.૩૨૪ વસંતઋતુની સાખીઓઃ રાજે કડી ૨૫ પૃ.૩૫૫ વસંત ધમાલ : ભાગ-૩/ભાણચંદ્ર/ભાનુચંદ્ર/ભાણજી કડી ૪ મુ. પૃ. મુ. પૃ.૮૬ - વસંતવિલાસ: રામ-૧ લે.ઈ.૧૫૨૭ કડી ૨૬ મુ. પૃ.૩૫૭, ૩૯૬ વસંતવિલાસઃ હર્ષરત્ન ૨.ઈ. ૧૬૪૦/સં. ૧૬૯૬ આસો સુદ-૧૦ ગુરુવાર ખંડ ૫ પૃ૪૮૮ વસંતવિલાસ-૧: નતર્ષિ/નયર્ષિ/આચાર્ય રત્નાકર/ગુણવંત/મુંજ કડી પરની લઘુવાચના કડી ૮૪ની બૃહત્ વાચના મુ. પૃ.૩૯૬ વસંતવિલાસ-૨ : રામ કડી ૨૬ મુ. પૃ.૩૫૭, ૩૯૬ વસંતવિલાસ લગ: હલરાજ કડી ૮૪ સંસ્કૃત રચનાના ભાષાંતર રૂપે પૃ.૪૯૦ વસિષ્ઠસાર ગીતાઃ નરહરિદાસ) ૨.ઈ.૧૬૧૮/સં.૧૬ ૭૪ મહા સુદ-૧૦ રવિવાર પ્રકરણ ૧૦ પૃ.૨૧૨ વસુદેવકુમાર ચોપાઈઃ હર્ષકુલ-૧ ૨.ઈ.૧૫૦૧ કડી ૩૬૦/૪૫૭ પૃ.૪૮૭ વસુદેવ ચોપાઈઃ મહિમાસમુદ્ર પૃ.૩૦ વસુદેવ ચોપાઈઃ હર્ષકુલ-૧ ઈ.૧૫૦૧ કડી ૩૬૦૪૫૭ પૃ.૩૬૯ વસુદેવ રાસઃ જિનહર્ષ-૧/જસરાજ રાઈ.૧૭૮૬ પૃ.૧૩૧ વસુદેવ રાસ : જિનહર્ષ-૧/જસરાજ ૨.ઈ.૧૭૦૬/સં.૧૭૬ ૨ આસો સુદ-૨ રવિવાર કડી ૧૬૩ ઢાળ ૫૦ પૃ.૧૩૨ વસુદેવ રાસ: હર્ષકુલ-૧ કડી ૩૬૦૪૫૭ પૃ.૪૮૭ વસ્તુ ગીતાઃ વસ્તાવિયંભર કડી ૪૨૭ અધ્યાય ૮ મુ. પૃ.૩૯૭ વસ્તુ ગીતાઃ વસ્તો-૫ કડી ૪૨૭ અધ્યાય ૮ મુ. પૃ.૩૯૮ વસ્તુપાલ તેજપાલ ચોપાઈઃ અભયસોમ ૨.ઈ.૧૬૭૩/સ.૧૭૨૯ શ્રાવણ મૃ.૯ વસ્તુપાલ તેજપાલનો રાસઃ મેરુવિજય-૨ ૨.ઈ.૧૬૬/સં.૧૭૨૧ ચૈત્ર સુદ-૨ બુધવાર મુ. પૃ.૩૨૭ વસ્તુપાલ તેજપાલનો રાસઃ હીરાણંદ-૧/હીરાનંદ ૨.ઈ.૧૪૨૮/૨૯ કડી ૯૮ મુ. પૃ.૪૯૬ વસ્તુપાલપ્રબંધ રાસ : હીરાણંદ-૧/હીરાનંદ ૨.ઈ.૧૪૨૮/૨૯ કડી ૯૮ મુ. પૃ.૪૯૬ વસ્તુપાલ-તેજપાલ રાસ: પ્રેમવિજય-૧ ૨.ઈ.૧૬ ૨૦/સં.૧૬ ૭૬ આસો સુદ-૧૦ કડી ૯૩ પૃ.૨૫૯ વસ્તુપાલ તેજપાલ રાસઃ લક્ષ્મીસાગરસૂરિ) કડી ૫૮ મુ. પૃ.૩૭૭ વસ્તુપાલ તેજપાલ રાસ: સમયસુંદર-૨ ૨.ઈ.૧૬ ૨૬ કડી ૪૦ ઢાળ ૩ મુ. પૃ.૪૪૯ વસ્તુપાલ રાસઃ હીરાણંદ-૧/હીરાનંદ ૨.ઈ.૧૪૨૮/૨૯ કડી ૯૮ મુ. પૃ.૪૯૬ વસ્તુપાળ તેજપાળ રાસ: પાર્થચંદ્ર-૨/પાસચંદ ર.ઈ.૧૫૪૧ કડી ૮૬ મુ. પૃ.૨૪૫ વસ્તુવિલાસઃ વસ્તો-૫ ૨.ઈ.૧૭૭૫/સં.૧૮૩૧ અધિક વૈશાખ વદ-૧૧ કડી ૫૦૭ કડવાં ૧૦ અંશતઃ મુ, પૃ.૩૯૮ વસ્તુવૃંદ દીપિકા: દયારામ-૧/દયાશંકર ર.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪ ૨૭૮ વસંતનાં પદઃ નરસિંહ-૧ મુ. પૃ.૨૦૯ વસંતનું ગીત: ભાવવિજય (વાચક-૧ કડી ૬ હિંદી અસરવાળું પૃ.૨૮૩ વસંતપદઃ નરસિંહ મુ. પૃ.૨૩૨ વસંત ફાગુઃ ગુણચંદસૂરિ-૩ લે.સં.૧૬મી સદી અનુ. કડી ૧૬ ૧% D મધ્યકાલીન તિસૂચિ

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214