Book Title: Limbdi Jain Gyanbhandarni Hastlikhit Prationu Suchipatra Author(s): Chaturvijay Publisher: Agamoday Samiti View full book textPage 3
________________ ઉપકાર પત્ર. પ્રવ`કજી મહારાજ શ્રીમદ્ કાંતિવિજ્યજીના વિદ્વાન શિષ્યરત્ન શ્રીચતુરવિજ્યજી મહારાજે લીંબડી જ્ઞાન-ભડારનું લીસ્ટ તૈયાર કરી આપવા અઠાગ પરિશ્રમ સેજ્યેા છે. એ શ્રમ અભિનદનીય તેમજ જ્ઞાન ભંડારાના કાર્યવાહૅક અને મુનિમહારાજાઓને અનુકરણીય હાવાથી એજ ગ્રન્થમાં એજ મહાત્માના અંત:કરણથી વંદનપૂર્વક ઉપકાર સ્વીકારી અંશત: ઋણમાંથી મુક્ત થવા પ્રયત્ન સેવયે છિયે } ૧૭-૧૨-૧૯૨૮ ૧ જીતકલ્પ ચૂણી ૨ વિજયદેવ માહાત્મ્ય ૩ લીંમડીના જૈન જ્ઞાન ભ`ડારની સૂચીપત્ર Jain Education International સિ. જીવણચંદ્ર સાકરચંદુ ઝવેરી માનદ મંત્રી. સદ્ગત મેાદી શ્રયુત પ્રેમચંદ્વ દોલતરામ સ્મારક ગ્રંથાક ધી સૂર્યપ્રકાશ” પ્રિન્ટિંગ પ્રેસમાં, પટેલ મુળચંદભાઇ ત્રીકમલાલે છાપ્યું. હે પાનકારનાકા. અમદાવાદ. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 268