________________
[ ૯૦ ]
શ્રી કપૂરવિજયજી
૭. અનેક પ્રકારે ગુંથી કાઢેલી શાસ્ત્ર-જાળમાં સમળ યુક્તિપ્રયુક્તિવાળા વાદના ભય છે.
૮. કાઈ પણ જાતના સાંસારિક ઉત્કૃષ્ટ પામતાં-પામવા જતાં, મળ–દુના તરફની નિંદા-ટીકા—અપવાદાદિક સહુન કરવા પડે છે અને તેમના સામના કરવા પડે એવા ભય રહ્યા કરે છે.
૯. જે કાયા ઉપર ભારે માયા-મમતા ધારણ કરી તેને મનગમતી રીતે પાષવામાં આવે છે તે કાચી કાયા જોતજોતામાં ક્રૂર કાળના પ ંજામાં આવી પડે છે ને તેને વિનાશ થવા પામે છે. આમ સંસારના મનેાહર પણ ક્ષણસ્થાયી સઘળાં સાધના અનેક ભયથી ભરેલાં છે. વિવેકથી વિચારતાં જ્યાં ભય ભ. છે ત્યાં કેવળ શાક જ રહ્યો છે. જ્યાં શાક ભર્યો હાય ત્યાં સાચા સુખના અભાવ હાય છે, અને જ્યાં સુખના અભાવ અને દુ:ખ કે નિરાશાના અનુભવ થયા કરતા હાય ત્યાં ઉપશમ-વૈરાગ્ય-નિવૃત્તિ જ સેવવા ચાગ્ય લેખાય.
એ રીતે વિશાળ રાજ્યના ભાગી છતાં વૈરાગ્ય પામેલા ભર્તૃહૅરિ પ્રમુખ અનેક તત્ત્વવેત્તાઓએ પેાતાના અનુભવ–ઉદ્ગાર કાઢેલા છે. તેના સાર નીચેના શબ્દોમાં આવી જાય છે. અહા લેાકેા ! સંસારરૂપી સમુદ્ર અન ંત અને અપાર છે. એને પાર પામવા માટે તત્ત્વજ્ઞાન–જ્ઞાનીના આશ્રય લઈ પુરુષાર્થ ના ઉપયોગ કરી ! ઉપયેગ કરે!' એ ઉપદેશમાં એમને આશય પ્રત્યેક પ્રાણીને શેાક–લેશથી મુક્ત કરવાના હતા અને સાચા સુખ–સાધન તરફ વાળી તેમને સાચા સુખના ભેટા કરાવવાના હતા. એ સઘળા જ્ઞાનીઓ કરતાં પરમ માન્ય રાખવા ચેાગ્ય સજ્ઞ મહાવીરના