Book Title: Lalit Vistara
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 7
________________ લલિત-વિરારા આ હરિભદ્રસાર રચિત { A-૪) આપ સાહિત્યના સર્જક બની મહાન ગ્રંથરત્નોનું સર્જન કરી અમારા અજ્ઞાનરૂપી અંધકારનું વિસર્જન કરેલ છે. આ ગ્રંથમાં જ્ઞાનોપાસનામાં સહયોગી પૂ.આ.શાંતમૂર્તિ પુણ્યાનંદસૂરિજી મ.સા., પ્રવચનકાર સ્વ.આ. વીરસેનસૂરિજી મ.સા. તથા પ્રેસકોપી મુફ સંશોધન આદિમાં વિશિષ્ટ સહયોગી મુનિવર શ્રી વિક્રમસેન વિ.મ.સા. તથા મુનિ મહાસન વિ.મ., મુનિ અક્ષયસેન વિ.મ. આદિની ખુબ ખુબ અનુમોદના... આ ગ્રંથરત્નનો સ્વાધ્યાય દ્વારા પ્રભુભક્તિમાં-ચૈત્યવંદન આર્દિવિધિમાં અપૂર્વ ભાવના.... અનુપમ અધ્યવસાય પેદા કરી શુભ ભાવોનું પ્રગટીકરણ...... અશુભ કર્મોનું શુદ્ધિકરણ..... મોક્ષભાવનાનું પ્રગટીકરણ..... કરો એજ મંગલ ભાવના. પ્રકાશક..... પૂ. ભુવનતિલકસૂરીશ્વરજી ગ્રંથમાલાના અપૂર્વ ગ્રંથો વસાવો અધ્યાત્મસાર સંસ્કૃત ટીકા અધ્યાત્મોપનિષત્ સંસ્કૃત ટીકા વિજયોલ્લાસ મહાકાવ્ય સંસ્કૃત ટીકા લલિત- વિસ્તરા સંસ્કૃત ટીકા સ્તુતિ-તરંગિણી ભાગ-૧-૨-૩ સંસ્કૃત ગુજરાતી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૧-૨ ગુજરાતી અનુવાદ દશવૈકાલિક સૂત્ર ગુજરાતી અનુવાદ દરસૂરિ મ.સા. ગુજરાતી અનુવાદકજ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 518