Book Title: Laghu jain siddhant
Author(s): Gopaldas Baraiya
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 114
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism) (૧૧૦) ર-બેઇન્દ્રિયને છ પ્રાણ-સ્પર્શન અને રસનેન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુ, કાયબળ અને વચનબળ; ૩-ત્રી ઇન્દ્રિયવાળાને સાતપ્રાણ-સ્પર્શ, રસ અને ધ્રાણેન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુ, કાયદળ અને વચનબળ; ૪-ચતુરિન્દ્રિયને આઠપ્રાણ-સ્પર્શ, રસ, થ્રાણ અને ચક્ષુ ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુ, કાયબળ અને વચનબળ; પ-અસંજ્ઞી પંચેન્દ્રિયને નવ પ્રાણ-સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને કર્ણઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુ, કાયદળ અને વચનબળ; ૬-સંજ્ઞી પંચેન્દ્રિયને દસ-પ્રાણ પાંચ ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ આયુ, મનબળ, વચનબળ અને કાયબળ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132