Book Title: Laghu Prakaran Sangraha Author(s): Vijaydansuri Jain Granthmala Publisher: Vijaydansuri Jain Granthmala View full book textPage 3
________________ સામાન્ય - પૂ. સ્વર્ગસ્થ ગુરૂદેવના સ્મરણ રૂપે મેં સં. ૧૯૯૪ કારતક સુદ ૫ થી શ્રી વિજયદાનસૂરિ જૈન ગ્રંથમાલા ચાલુ કરી અને ગુરૂદેવના પરિવારમાં શ્રી અમુક પૂજ્યની સૂચનાનું સાર નાના મોટા સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી લગભગ આજ દિન સુધીમાં ગ્રન્થ ૬૦ ઉપરાંત પ્રકાશિત કર્યા છે અને હવે મારી ઉમર થવાથી અને પ્રથમની જેમ કામ ન બનવાથી મેં ગ્રંથમાલાને તમામ વહીવટ શ્રી વિજયદાનસૂરીશ્વર જૈન જ્ઞાન મંદિર-અમદાવાદને સાપેલ છે પુસ્તકે ત્યાથી જ મલશે માટે ત્યાંથી મંગાવવાં; મારાથી સામાન્ય સેવા જ્ઞાનભક્તિ બને તેટલી કરવી એ મારી ફરજ સમજ આપ સમક્ષ લધુ પ્રકરણસંગ્રહ જેમાં જીવવિચાર પ્રકરણથી બૃહત્સંગ્રહણ સુધીના મૂલ પ્રકરણો ૧૪ લીધાં છે મુખ પાઠ કરનારને સાનુકુલ પડે માટે અને તેને લાભ મને મલે તે ભાવનાથી ભેટ. અભ્યાસી આત્માઓને આપવામાં આવે છે. પિન્ટેજ ૧૫ નયા પૈસાની ટીકીટ ખર્ચ મેકલી મંગાવી લેશો. શીલકમાં હશે ત્યાં સુધી મોકલવામાં આવશે. સુરત ૨. સુદ હીરાલાલ રણછોડભાઈ ગોપીપુરા રૂ. ૧. ધર્મશાળા, સુરત-૨ મુદ્રકઃ ધ્રુવમાર ન. માલવી, ગાંડીવ મુદ્રણાલય હવાડીયા ચકલ, સુરત-૨ પ્રકાશક : માસ્તર હીરાલાલ રણછોડભાઇ. શ્રી વિજયદાનસૂરીશ્વર જેન ગ્રંથમાલા, અમદાવાદ-સુરત-૨Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 98