________________
૧૩૨
શ્રી કુલક સમુચ્ચયા शमसुखरसलेशात् द्वेष्यतां संप्रयाता, विविधविषयभोगात्यन्तवाञ्छाविशेषाः । परमसुखमिदं यद्भुज्यतेऽन्त : समाधौ, मनसि यदि तदा ते शिष्यते किं वदान्यत् ?।।३६।।
સમતાના સુખનો રસ સહેજ મળતાં જ વિવિધ વિષયોના ભોગની ઇચ્છા દૂર થાય છે. જો આ પરમસુખ સમાધિ દશામાં મળે તો બોલો, બીજું શું બાકી રહ્યું ? ||૩૬ IT