Book Title: Kavya Sangraha Part 7
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 136
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ આકાશમાંના મેઘના, જલદાનથી ઉન્મત્ત ચૈ; મસ્તી ઘણી કરતી વહેંને, ફૂલમર્યાદા તજે. બહુ ઉછળી નીચીપડે, કલ્લાલ કર ઉચા કરી; પાસે ઉગેલાં વૃક્ષને, ઉખેડીને લેઈ જતી. એ પાસ કાંઠા જે રહ્યા, તેને અરે ! તું તાડતી; વાંકી વહીને સર્પની, પેઠે ચલે છે આગળે. મગરા ઘણા તુજ વેગથી, ખેંચાઈ આગળ ચાલતા; તારા ઘણા ડુબાડતી, તરવાવિષે ડાહ્યા અહો ! અહુ લાકડાં ખેચાઈ હારા, વેગથી સાથે વહે; ઉઠે ઘણા ઉપરે અહા, કાકા કરીને કાગડા. જે માછલાં પ્રીતિ ધરી, ત્હારા ઉદરમાં ઉપજ્યાં; તેને અરે ! સ'તાપતી, રજાતી ને ખેચતી. તુજ પાર લેવા ડૉડીઆ, હંકારતાં ટ્ઠીવે જનારુ એવી અરે ! હું મસ્ત ચૈ, વર્ષાદ કાળે ખેલતી, તુજ તીર ઉપર બ્રાહ્મણા, સધ્યા કરે મન્ત્ર ભણે; ખક પાક્તિ કૃત્રિમ ધ્યાનથી, મત્સ્યા પકડવા બેસતી. ન્હાવા અને ધાવા જના, આવે અરે ! તુજ પાસમાં તૃષ્ણા જૈવાની ટાળતી, જીવાડતી જલદાનથી. બહુ વૃક્ષ રાજી થાભતી, એ તીરપર લીલી ઘણી; પંખી અને પશુએ સહુ, ત્હારાથકી જીવે અહા ! તું તીર્થ છે લાકા કહે, ત્હારી હવા ચેાખી કહે; ક્રૂરતા જના તુજ તીરપર, લલકારીને ગીતા કહે. ધૂણીધખાવે યાગીઓ, શ્મશાન કાંઠા ઉપરે; સેવાળને પણ ધારતી, ચંચળપણુ' છેડે નહીં. મગલ ગણે તુજને જના, બુઢાડતી જીવા ઘણા; જીવા ઘણા તુજ સગથી, ઉપજે અને વિષ્ણુશે બહુ. મહુ રેલથી ઉન્મત્ત થઈ, ભજવાડ કરતી ચાલતી; ક્ષારાધિની સંગતિની, ચાહના ચિત્ત ધરી. નિજરૂપ બદલી ક્ષારતા, પામી સમાઇ સ્વામીમાં; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160