Book Title: Karmgranth Vivechan Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand Publisher: Bhogilal Jivraj View full book textPage 6
________________ પ્રસ્તાવના કવાદનુ એ મ`તવ્ય છે કે સુખ-દુઃખ, જ્ઞાન-અજ્ઞાન, લાભ-મલાભ, જય-પરાજય, સંપત્તિ-વિપત્તિ ઈત્યાદિ જીવનમાં અનેક અવસ્થાએ દૃષ્ટિગોચર થાય છે. તે બધામાં કાળ, સ્વભાવ, પુરુષાર્થ આદિ અન્ય કારણેાની જેમ કમ પણ એક પ્રધાન કારણુ છે. પરંતુ કર્મવાદને માનનાર જૈન દર્શોન અન્ય દનાની જેમ ઈશ્વરને ઉક્ત અવસ્થાઓના કારણ તરીકે માનતું નથી. અન્ય દનામાં અમુક સમયે સૃષ્ટિની ઉત્પત્તિ માની છે, તેથી તેમાં સૃષ્ટિની ઉત્પત્તિની સાથે હરકોઇ પ્રકારે ઇશ્વરના સમ`ધ જોડવામાં આવેલે છે. ન્યાયદર્શનમાં કહ્યું છે કે સારા અથવા ખામ કર્મનું ફળ ઈશ્વરની પ્રેરણાથી મળે છે. વૈશેષિક દનમાં ઇશ્વરને સૃષ્ટિના કર્તા માનીને તેના સ્વરૂપનું વર્ણન કર્યુ છે.ર ચાગ દર્શનમાં ઈશ્વરના આશ્રયથી પ્રકૃતિના પિરણામ અને જડજગતના વિસ્તાર માન્યા છે. ૩ શંકરાચાર્યે પણ પેાતાના બ્રહ્મસૂત્ર ભાષ્યમાં ઉપનિષદના આધારે ઠેકાણે ઠેકાણે બ્રહ્મને સૃષ્ટિના ઉપાદાન કારણ તરીકે માન્યું છે.૪ ( તત્કારિતત્વા હેતુઃ । નૌતમ સૂત્ર અ॰ ૪, T ૦૨, સૂ॰ ૨૬). ૨ જુએ પ્રશસ્તાદ ભાષ્ય પુ. ૪૮ ૩ જુએ સમાધિપાદ સૂ. ૨૪ નું ભાષ્ય અને ટીકા. ४ चेतनमेकमद्वितीय' ब्रह्म क्षीरादिवद् देवादिवच्यानपेक्ष्य बाह्यसाधनं स्वयं परिणममानं जगतः कारणमिति स्थितम् । ब्रह्मसूत्रभाष्य २. ९. २६. तस्मादशेषवस्तुविषयमेवेदं सर्वविज्ञानं सर्वस्य ब्रह्मकार्य - तापेक्षयोपन्यस्यते इति द्रष्टव्यम् । ब्रह्मसूत्रभाष्य अ०२ पा०३ सू० ६.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 454