Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 37
________________ ૩૨ વિવેચન નિયમ ૧ = નિયમ ૨ = નિયમ ૩ નિયમ ૪ = નિયમ ૫ = વિમાનિક દેવોને ત્રણેય સમક્તિ હોય છે. ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક. ઉપશમ સમક્તિ નિયમા પપતા દેવોને જ હોય છે. ક્ષયોપશમ ને ક્ષાયિક સમક્તિ પર્યાપ્તા, અપર્યાપ્ત દેવોને હોય છે. વૈમાનિકના અપર્યાપ્તા દેવો કોઈપણ ગુણસ્થાનકે આયુષ્યનો બંધ કરતાં નથી. જે જીવો મનુષ્યપણામાં જિનનામકર્મ નિકાચિત કરીને આવેલા હોય એ જીવો જ જિનનામકર્મ બાંધે છે. ઉપશમ સમકિતી જીવો મનુષ્યા, ને જિનનામકર્મ બાંધતાં જ નથી. પાંચ અનુત્તરમાં રહેલાં દેવોને નિયમા બે સમકિત હોય છે. ક્ષયોપશમ-ક્ષાયિક. પાંચ અનુત્તરમાં, ઉપશમ શ્રેણીમાં કાળ કરી જે જીવો ઉત્પન્ન થતાં હોય તેમને જધન્યથી ૧ સમય અથવા શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થાય ત્યાં સુધી મતાંતરે ઉપશમ સમકિત હોય છે. નિયમ ૬ = નિયમ ૭ = નિયમ ૮ = - દેવગતિ સમાપ્ત - એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય આ સાત માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન : આ જીવોને પહેલાં બે ગુણસ્થાનક હોય છે. આથી ભવ પ્રત્યયથી

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90