Book Title: Karmayoga Karnikao Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 121
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કણિકાઓ [ ૧૧૧ ] છે. રાગદ્વેષને જીતવામાં અનન્તગુણસમતાભાવનું વય વાપરવું પડે છે માટે ખરેખરી કમગીની ખુબી તે રાગદ્વેષને જીતી સમતા ભાવ પ્રાપ્ત કરવામાં રહી છે. અનન્તગણુ બળ વાપરવાથી સમતભાવરૂપ ગની પ્રાપ્તિ થાય છે તે અનુભવ કરવાથી અવધાઈ શકે છે. અનન્તગણે વીર્યવાન મનુષ્ય હોય તે પણ સમતાભાવમાં અચળ રહી શકતો નથી માટે અનન્તાનઃ વીર્યને વાપરી જેએ સામ્યભાવગને પ્રાપ્ત કરે છે તેઓની સવિતાની જેટલી પ્રશંસા કરીએ તેટલી જૂન છે. નાઇમારામા શીર્થહીન ક્યુટ વીર્યહીન મનુષ્યવડે આત્માની પ્રાપ્તિ કરી શકાતી નથી. સમભાવરૂપ વયની ઉત્કૃષ્ટદશાને પ્રાપ્ત કરી ધર્મવીરે સમતાગને પ્રાપ્ત કરી જીવન્મુક્ત બને છે. સમતાગી કર્તવ્યકર્મોમાં શુભાશુભ ભાવથી યુક્ત થએલ હોવાથી અનન્તકની નિજર કરી શકે છે અને અનન્ત બ્રહ્મસ્વરૂપમય બની જાય છે તેની દશાને ખ્યાલ તેને સ્વાનુભવે આવી શકે છે. સર્વ ધર્મોને સાર સમતા છે. સર્વ ધર્મોમાં જેને સમતાભાવ આવ્યો હોય છે તે મુક્તિપદને પ્રાપ્ત કરી શકે છે. શ્વેતાંબર થવાથી વા દિગંબર થવાથી મુક્તિ નથી. બૌદ્ધ, આર્યસમાજી, વેદાન્તી, ખ્રીસ્તી અને મહેમદન થવાથી મુક્તિ નથી, પરંતુ ક્રોધ, માન, માયા, લેજના સર્વથા ક્ષયથી અને સમતાભાવથી ગમે તે ધર્મમાં રહ્યા છતાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. શ્વેતાંબર હય, દિગંબર હય, બુદ્ધયમી, બ્રીસ્તિી, મુસલમાન વગેરે ગમે તે ધર્મને હેય પરંતુ જેણે સમતાભાવવડે આત્માને ભાવી સવ ક્રોધાદિકવાને ક્ષય કર્યો છે તે મોક્ષની પ્રાપ્તિ કરે છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127