Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૨૯
આપવા પૂર્વક તીર્થકર સંબંધી જ પ્રશ્ન પૂછેલ હોવા છતાં) આચાર્યશ્રીએ, “જે જીવમાં તથાભવ્યત્વપણું” એ પ્રકારનું વિચિત્ર સમાધાન આપવા વડે તીર્થકર સંબંધીનું સમાધાન તે ઉડાવી જ દીધેલ છે તે, લલિતવિસ્તરાના પૃ. ૧૨ ઉપરના મારે.' પાઠને અર્થ, આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીએ પ્રથમ-પ્રભુના આત્માને નિગાદમાં હતો ત્યારે પણ પરાર્થવ્યસની–દેવગુરૂ બહુમાની આદિ ગણવારૂપે કરેલ તે ભૂલ છે, એમ જણાવ્યા બાદ તે અર્થને કારણમાં નાખે, તે તરંગી રીતને આભારી છે. પ્રૌઢ શાસ્ત્રપાઠેના આ રીતે ઉલટા અર્થ કરતા રહીને અસતપ્રરૂપણાઓને જીવાડવાનું કરવું તેના કરતાં આ સમાધાનને સુધારે કરવાની સાથે [શ્રી રામચંદ્રસૂરિજી હાલ પિતાની આજ્ઞામાં હોવાથી તેઓશ્રીની વતી] આચાર્યશ્રીએ, તે “મારતે પાઠને પણ
શ્રી તીર્થંકરદેવના આત્માની જે અનાદિથી તથાભવ્યતા કહેવાય છે તે નિગોદાદિ અવસ્થામાં પરાર્થસંપાદનાદિરૂપ કાર્યના સીધા કારણરૂપે નહિ પણ ગ્યતારૂપે હોવાથી તેને તથાભવ્યતા કહેવાય છે અને પ્રભુના આત્માનું પરાર્થવ્યસનીપણુંxxx કૃતજ્ઞતાના સ્વામીપણું, અનુપહિતચિતત્વ, દેવગુરૂ બહુમાનીપણું વગેરે વિશિષ્ટત્વ તે વરબેધિની પ્રાપ્તિ પછીજ હેય છે.” એ પ્રમાણે યથાર્થ અર્થ જાહેર કરી દેવા વડે સપ્રરૂપણશીલ બનવું એ જ શ્રેયસ્કર છે.
(કલ્યાણ વર્ષ ૧૨ અંક ૩ પૃ. ૧૪૪ કે ૨ “શ્રી”ની-“સમગ્ર પુણ્યસંભારથી ઉત્પન્ન થયેલી ઋદ્ધિને જિનેશ્વરદેવે અનુભવ કરે છે, તે અહિં સમગ્રપુણ્ય તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com