Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 574
________________ श्रीकल्प राजा तस्यास्त्रिशलायाः क्षत्रियाण्याः एतद्रूपं दोहदं तथैव विनयति-पूरयति। एवम् अनेन प्रकारेण स सिद्धार्थों राजा त्रिशलायाः क्षत्रियाण्याः विंशतिस्थानविषये अर्हत्सिद्धप्रवचनगुणगानादिविंशतिस्थानकेषु समुत्पन्नान् सर्वानपि दोहदान भूयो भूयः पुनः पुनः विनयति-पूरयति । को दोहदः कया रीत्या पूरित इति स्वबुद्धया विज्ञेयम् । ततः तया पूर्वोक्तयारीत्या दोहदपूरणानन्तरं खलु सा त्रिशला क्षत्रियाणी तेषु दोहदेषु विनीतेषु-पूरितेषु सत्सु विनीतदोहदा-पूरितदोहदा अतएव-सम्पूर्णदोहदा-दोहदसम्पूर्तिमुपगता, ततश्च-परिपूर्णदोहदा-सर्वथा दोहदपूर्तिमुपगता, विच्छिन्नदोहदान्दोहदपूर्त्या तदभिलापरहिता सत्कारितदोहदा-मधुरवचनादिभिः स्वीकरणेनादरबुद्धया पूरणेन च कल्प मञ्जरी ॥५५८ टीका इस प्रकार दोहद उत्पन्न होने के पश्चात्, सिद्धार्थ राजाने त्रिशला क्षत्रियाणी के इस दोहद को उसी प्रकार से पूरा किया। यही नहीं, राजा सिद्धार्थ ने त्रिशला क्षत्रियाणी के अहंद्गुणगान, सिद्धगुणगान, प्रवचनगुणगान आदि बीस स्थानकों में उत्पन्न हुए सभी दोहदों को बार-बार पूर्ण किया। कौन-सा दोहद किस प्रकार पूरा किया, यह बात अपनी बुद्धि से समझ लेनी चाहिए। पूर्वोक्त प्रकार से दोहद के पूर्ण होने पर वह त्रिशला क्षत्रियाणी विनीतदोहदा हो गयी, अर्थात् उसके दोहद पूर्ण हो गये। इसीसे वह सम्पूर्णदोहदा हो गयी, अर्थात् उसके दोहद सम्यक्प्रकार से पूर्ण हो गये। तब वह परिपूर्णदोहदा हो गयी, क्यों कि उसके दोहदों की पूर्ति सभी प्रकार से हो गयी थी। फिर वह विच्छिन्नदोहदा हो गयी; क्यों कि दोहदों की पूर्ति में कोई कमी नहीं रहने के कारण उसे तद्विषयक कोई अभिलाषा नहीं रही। वह सत्कारितदोहदा हो गयी, क्यों कि उसके दोहदों का सिद्धार्थ कृता त्रिशलादोहदपूर्तिः આ પ્રમાણે દેહદ ઉત્પન્ન થયા પછી, સિદ્ધાર્થ રાજાએ ત્રિશલા ક્ષત્રિયાણીના તે દેહદને એ જ પ્રમાણે પૂર્ણ કર્યો. એટલું જ નહીં, પણ રાજા સિદ્ધાર્થે ત્રિશલા ક્ષત્રિયાણીના અહંદૂગુણગાન, સિદ્ધગુણગાન, પ્રવચનગુણગાન આદિ વીસ સ્થાનકમાં ઉત્પન્ન થયેલ બધા દેહદને વારંવાર પૂર્ણ કર્યો. કયે દેહદ કેવી રીતે પૂરો કર્યો તે વાત પિતાની બુદ્ધિથી સમજી લેવી જોઈએ. પૂર્વોકત રીતે દેહદ પૂર્ણ થતાં તે ત્રિશલા ક્ષત્રિયાણી વિનીતદેહદા થયાં એટલે કે તેના દોહદો પૂરાં થઈ ગયાં. તેથી તે સંપૂર્ણ દેહદા થઈ ગયાં એટલે કે તેના દેહદ સારી રીતે પૂરાં થઈ ગયાં. ત્યારે તે પરિપૂર્ણ –દોહદા થઈ ગયાં, કારણ કે તેના દોહદોની પૂર્તિ બધી રીતે થઈ ગઈ હતી. વળી તે વિછિન્નદોહદા થઈ ગયાં, કારણ કે દોહદોની પૂર્તિમાં કોઈ ઉણપ ન રહેવાને કારણે તેને તે વિષેની કઈ અભિલાષા રહી નહીં. તે તેના 1५५८|| પર श्री ३९५ सूत्र:०१

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596