Book Title: Jivsamas
Author(s): Amityashsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 349
________________ ૩૨૨ જીવસમાસ ' અનકારગી થેડા, તેનાથી સાકારપગી સંખ્યાતગુણ કેમકે દર્શન ઉપયોગની અપેક્ષાએ જ્ઞાનોપગને કાળ સંખ્યાતગુણ છે. અનાહારી ડા, તેનાથી આહારીઓ અસંખ્યગુણ, અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સૂમનિગેદના હંમેશા વિગ્રહગતિમાં હોય છે. તેમાં એક વિગ્રહવાળા છ છોડીને બાકીના અનાહારી છે. બીજાને કહે છે કે, સૂફમનિગદના સર્વે જીવે આહારી હોય છે માટે અનાહારીથી અસંખ્યગુણા. અપર્યાપ્તાથી પર્યાપ્રાસંખ્યાતગુણા છે. આ સામાન્યથી જેને આશ્રયીને જાણવું વિશેષથી તે બાદર પર્યાપ્તથી બાદર અપર્યાપ્તા જ અસંખ્ય ગુણ છે. બાદરેથી અસંખ્ય ગુણ સૂમે છે. અભએ સહુથી છેડા તેનાથી તે ભવ્યાભવ્ય રૂપ સિદ્ધો અનંતગુણા, તેનાથી ભવ્ય અનંતગુણા. દિશા આશ્રયી સહુથી થડા છે પશ્ચિમ દિશામાં તેનાથી પૂર્વમાં વિશેષાધિક, તેનાથી દક્ષિણમાં વિશેષાધિક, તેનાથી ઉત્તરમાં વિશેષાધિક. આ અલ્પબહત્વ બાદર છવાશ્રયી જાણવું, કેમકે સૂમે તે સર્વ દિશામાં પ્રાયે કરી સરખા જ હોય છે. બાદમાં પણ વનસ્પતિઓ જ વધુ છે આથી તેને આશ્રયીને અબડુત્વ છે તે બાદર વનસ્પતિઓ જ્યાં પાણી ઘણું હોય ત્યાં જ ઘણી થાય છે. જ્યાં પાણી થોડું હોય ત્યાં તે વનસ્પતિ થડી હેય છે અને પાણી તે સમુદ્રોમાં જ ઘણું હોય છે. પૂર્વ પશ્ચિમ દિશામાં તે સમુદ્રોની વચ્ચે ચંદ્ર સૂર્યના દ્વીપ છે જ્યાં દ્વીપ છે. ત્યાં પાણીને અભાવ છે અને તેને અભાવ હવાથી બાદર-વનસ્પતિને પણ અભાવ થાય છે અને પશ્ચિમદિશામાં પછી વિશેષતા છે કે તે દિશામાં એક હજાર તેર જન ઊચ, બાર-હજાર એજનના વિસ્તારવાળે ૌતમ નામનો દ્વીપ વધારે છે અને તે દ્વીપવાળા પ્રદેશમાં પાણી ન હોવાથી, બાદર વનસ્પતિને અભાવ હોવાથી આ દિશામાં ડા હોય છે પૂર્વ દિશામાં તે ગૌતમદ્વિપ ન હોવાથી વિશેષાધિક છ કહ્યા દક્ષિણ દિશામાં તે. ચંદ્રસૂર્યદ્વીપને અભાવ છે. માટે વિશેષાધિક, ઉત્તરદિશામાં તે સંખ્યાતા જન વિસ્તારવાળા દ્વીપમાં સંખ્યાતા. કેટી કેટી જન પ્રમાણ લંબાઈ-પહોળાઈવાળા માનસરોવર છે તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક જીવે છે. આ પ્રમાણે સામાન્યથી જેનું દિશા આશ્રયી અલ્પબદ્ધત્વ કહ્યું, વિશેષથી પણ પાણી, વનસ્પતિ, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિદ્રિય તિર્યંચોનું પણ પ્રાય કરી આજ અ૫બહુત્વનું કારણ છે. તેઉકાય, વાયુકાયનું તે મેરૂની પશ્ચિમ દિશામાં અધોલૌકિક ગામમાં બહુલતાને સંભવ હોવાથી ત્યાં બહુલતા છે. બીજે સ્થાને તે અ૫ત્વ વગેરે બીજા સર્વે કારણે સિદ્ધાંતરૂપ સમુદ્રથી જાણી લેવા.

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356