Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text ________________
વેણા = વીણા ઢાલ || ૨૬ કંતસિં = સ્વામીની અવદાલ = વૃત્તાંત પરતેગ = પ્રત્યેક વસેક = વિશેષ || દૂહા || અદસ = આદેશ સઘઈણાં = સહણા, શ્રદ્ધા ઢાલ || ૨૦ | ઈસ્યુભ = અશુભ પરીખો = જુઓ, જાણો સુગર = સુગુરુ વયણ – વચન ચઊદરયણ = ચૌદરત્ન કાર્ય = કારણે ઢાલ | ૨૮. સંધેહ = સંદેહ ઠુકરાઈ = ઐશ્વર્ય સીધાસણ = સિંહાસન ઊફાટાં = વિપરીત ત્યાહલો = અંગારા ઊથાપ્યા = અવગણના કરવી, ટાળવું રાજપ્રષ્ણી = રાયપાસેણી સૂત્ર મેર = મેરુ પરબતિ = પર્વત અચ્ચર = અક્ષર નર્મો = નીરખો ચમરેદો = ચમરેન્દ્ર સદહી = શ્રદ્ધા રાખવી મોહો પોત = મુહપત્તિ, મુખવસ્ત્રિકા યુગલ = બે . ઉહુનું = ગરમ, ઉનું
તાઠું = ઠંડુ વઈહઈરાવઈ = વહોરાવે અદીમું = અધિક નહઈ = નય મુદ્રા = નાણું-સીક્કો વસ્ત વહોરવા = વસ્તુ લેવા કડકો = કડછો, લાકડું ચહુટિ = બજાર || દૂહા || છંડતા = મૂકતાં વાસ = વસ્ત્ર ઢાલ ૨૯ || યતીયન = યતિજન મુન્યના = મુનિનાં ઊતકણો = ઉત્કૃષ્ટ હવડાં = હમણાં પ્રથવી = પૃથ્વી દૂપસો = દુખસહસૂરિ ગંહું = ઘઉં ઢાલ || ૩૦ || ખેમ = ક્ષેમ બંબપત્રીષ્ઠા = બિંબપ્રતિષ્ઠા પરજુસણ = પર્યુષણ છઈ = છે, રહે આલુઈ = આલોચના | દૂહા || શંકાશલ = શંકાશલ્ય, શંકાકુશંકા આનંખા = આકાંક્ષા ઢાલ | ૩૧ ||. કહઈ = ધરો બહુધ = બૌદ્ધ યંગમ = જંગમ ત્રદંડ = ત્રિદંડી
Loading... Page Navigation 1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496