Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 286
________________ આગવી વિશેષતા છે. પ્રાસંગિક પલ્યોપમ, સાગરોપમ સ્વરૂપ, ગણિતના શાસ્ત્રીય વ્યાવહારિક પ્રકારો વ્યાકરણ, કાવ્ય, સંગીત આદિની પણ કેટલીક માહિતીઓ છે. જેનાગમોને સમજવા માટે પ્રવેશ દ્વાર સમું આ આગમ છે. પરિચય : શ્લોક કર્તા શિષ્ય હિતા ટીકા ૩૦૦૦ પૂ. હરિભદ્રસૂરિજી પ૯૦૦ રર૬૫ ૧૧૧૬૫ મૂળ શ્લોક + ર૦૦૦ ૫૩૧૬૫ શ્લોક પ્રમાણ સાહિતી વૃત્તિ ચૂર્ણિ 'જૈન પારિભાષિક શબ્દોની સમજણ આગમ તીર્થકર કેવળજ્ઞાની સર્વજ્ઞ વીતરાગ પ્રભુની મૌલિકવાણી શ્રુત સ્કંધ કોઇપણ આગમનો પેટા વિભાગ : અધ્યયન શ્રુતસ્કંધનો પેટા વિભાગ ઉદેશ અધ્યયનનો પેટા વિભાગ સૂત્ર ઉદ્દેશનો પેટા વિભાગ નિર્યુક્તિ આગમો ઉપર ૧૪ પૂર્વધારી સમર્થ ધૃતધર આચાર્યની પ્રાકૃત ભાષામાં શ્લોક બધ્ધ વ્યાખ્યા જેમાં શબ્દના વ્યુત્પત્તિ અર્થની પ્રધાનતા હોય છે. ચૂર્ણિી આગમોના ગુરુગમથી ચાલ્યા આવતા અર્થોનું સંકલન ભાષ્ય વૃધ્ધ પુરુષોએ જાળવી રાખેલ આગમિક પરંપરાનું સંકલન ટીકા સમર્થ જ્ઞાની ગીતાર્થ ભગવંતે કરેલ વ્યાખ્યા છેદસૂત્ર અત્યંત ગંભીર અને ગૂઢ અર્થવાળા આગમો શ્રી તીર્થકર પ્રભુની વાણીના ઝરણારૂપ ૪૫ આગમો ઉપરાંત ભવ્યજીવોને અનુસરી કેટલાક સ્વતંત્ર આગમોની નોંધ ૧. પર્યુષણ કલ્પસૂત્ર મૂળ ૧૨૧૬ થી ૨. પર્યુષણ કલ્પસૂત્ર નિયુક્તિ ૯૫ પૂ. વિનયચંદ્રગણી પૂછવાની પધ્ધતિ-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294