Book Title: Jina Stavanavali
Author(s): Jethalal Bhavsar
Publisher: Bhavsar Jethalal

View full book text
Previous | Next

Page 33
________________ ( ૨ ) નમી. ધન્ય ધન્ય ‘વિપ્રા’ માતા, ૐથુ જિન રતન. નમી, પૂર્વ પુણ્ય પ્રતાપથી, પામ્યા દી મહારાજ; બૂડતાં ભવાદધીમાં, થયા સુખકર ઝાઝ. માગેછે, પ્રભુ! ચ–સેવા, સદાને માટે દાસ; કૃપા કરી આપે। પ્રભુ,કાપા ભવ પાસ. નમી નમી. અર્જ શ્રેણી ગર્જ સારા, દીનની દયાળ; ચણુ શિશ ધારે પ્રભુ, સેવક જેઠાલાલ, શ્રી તેમનાથનું સ્તવન, શણગાર મૂારે સવારના. ( એ રાહ. ) તેમી જિનેશ્વર સાંભળેા, પ્રભુ મારી આ અર્જ, (૨) દેવ ધણાં અન્ય સેવિયાં, કાંઈ સરી નહિ ગર્જ. (૨) નેમી જિ૦ નર્કનિગાદે હું બહુ ભમ્યા, સહ્યાં દુ:ખ અનંત; (ર) વનસ્પતી તેઉ કાયમાં, નવી મળ્યો તું સત. (ર) તેમી જિ મનુષ્ય ભવે મૈં જિનેશ્વર, જોયાં મિથ્યાત્વી દેવ; (૨) કાની ક્રોધી મેાહી લેાભીઆ, રાગી દ્વેષી કુટેવ.(ર) તેમી જિ૦ પૂર્વે પુન્ય પ્રતાપથી, આવ્યો આપ હાર; (૨) ભવતારક, તેમનાથો, ભેટયા આનંદપુર. (ર) નેમિ જિ સમુદ્ર વિજય' કુળે ચંદ્રમા, ‘શિવાદેવી' ના નંદ; (૨) રાણી રાજુલ’ના નાથજી,તુમ દર્શથી આનંદ. (તુ) નેમિ જિ સર્વે જીવના પ્રતિપાળા, છેડ્યા પશુગ્માના પાસ; (૨)

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55