________________
પુરવણી અને શુદ્ધિ વાર્તા નં. ૧–અકંપિત ૩૦૦ શિષ્યના અધ્યાપક હતા. ૪૯મા વર્ષે દીક્ષા લઈ ૫૮ મા વર્ષે કૈવલ્ય જ્ઞાન પામ્યા. ૨૧ વર્ષ કૈવલ્ય પ્રવજ્ય પાળી, ૭૮ વર્ષની ઉંમરે મોક્ષમાં ગયા.
વાત નં. ૨–ગોબરગામ મગધદેશનું હતું. અગ્નિભૂતિ ૫૦૦ શિષ્યના અધ્યાપક હતા. ૪૭ મે વર્ષે દીક્ષા લઈ ૫૯ મા વર્ષે કેવલ્યજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ કૈવલ્ય પ્રવર્યા પાળી, ૭૪ વર્ષે વૈભાભારગિરિ પર એક માસના અનશનને અંતે મોક્ષમાં ગયા.
વાર્તા નં. ૩-કૌશંબી નહિ, પણ કેશલા (અયોધ્યા) નગરી જોઈએ. અચળભ્રાતાને ૩૦૦ શિષ્યો હતા. ૪૭ મા વર્ષે દીક્ષા, ૫૯ મા વર્ષે કેવલ્યજ્ઞાન, ૧૪ વર્ષની કેવલ્ય પ્રવજ્ય અને ૭ર મા વર્ષે મુક્તિપદ પ્રાપ્ત કર્યું.
વાર્તા નં. ૬–અજીતનાથ છેલ્લા તીર્થકર નહિ, પણ બીજા તીર્થકર છે.
વાર્તા નં. ૧૮-અભસેન અથવા અગ્રસેન. વાર્તા નં ૨૦–અભિચ, અભિચિ અથવા અભિજી પણ કહે છે.
વાર્તા નં. ૩૦--અજુનમાળીના છ મિત્રો હતા એમ નહિ, પણ બીજા કોઈ છ મિત્રો હતા.
વાર્તા નં. ૫૩–અંબર સાથે નહિ, પણ અબડ વિના શિષ્ય તૃષાતુર હતા.
- વાર્તા નં. ૫૬–બ્રાહ્મણ ચંડાલ નહિ, પણ કરકંડને ચંડાલ ધારી દધિવાહન ઉશ્કેરાયે હતો.
વાર્તા નં. ૭૨–ગૌતમસ્વામી કેશીસ્વામી પાસે આવ્યા, પણ વંદન કરવા જવું જોઈએ અને ભાવયુક્ત વંદન કર્યું એ હકીકત આગમપાઠે નથીવ્યવહાર હો સંભવિત છે.
વાર્તા નં. ૮૨ તથા વાર્તા નં. ર૩૯–ગર્દભાળીમુનિ અને સંયતિરાજા સંબંધીની વાત આ ગ્રંથમાં લખ્યા અનુસાર પરંપરાથી