________________
૧૪ મે નિત્યનિત્યદ્વાર (૧૦૭) ગળ આજ્ઞામાં છે, બહાર નથી. ૬ સંવર તે આજ્ઞામાં છે. ૭ નિર્જરા તે આજ્ઞામાં છે. બંધની કરણી આજ્ઞામાં પણ છે
અને આજ્ઞા બહાર પણ છે. બંધના પરમાણુઆ આજ્ઞામાં છે, બહાર નથી. ૯ મેક્ષ તે આજ્ઞામાં છે. વળી સંવસ્થા, નિ"
ર્જરચા મૂક્યા પુદગળ તે આજ્ઞામાં નથી. ઇતિ તેરમો આજ્ઞા અનાજ્ઞાદ્વાર સમાપ્તમ.
दवे चौदमो नित्यानित्यचार कहे जे. જીવ અજીવ એ બેહ દ્રવ્ય નિત્ય છે. બાકીના સાત પદાર્થ અનિત્ય છે. તથા જીવ દ્રવ્ય નિત્ય છે, ગુણ પર્યાએ અનિત્ય છે. જેમ નારકી, તિર્યચ, મનુષ્ય, દેવ, સુભગ દુભ ગ, આડ્ય, દરિદ્ધિ, ધન, નિર્ધન, જ્ઞાની, અજ્ઞાની, એકેદ્રિય થાવત્ ચંદ્રિય, ત્રસ, સ્થાવર વિગેરે સંસારી, સિદ્ધ ઈત્યાદિ અનેક અવસ્થા ધરે છે; પણ જીવને અજીવ ન થાય. તે સે નાની મુદ્રિકાને દષ્ટાંત. જેમ મુદ્રિકા ભાગીને કંદરે ઘર્યો, ત્યારે સેનાને આકાર વિણશે; પણ સેનાપણું ન વિણશું. તેમ જીવની અવસ્થા કરી, પણ જીવપણું ન વિણશું. ઈહિાં કેટલાએક એમ કહે છે કે, જે અશાશ્વતી વસ્તુ, જીવના પયોય તે જીવ નહીં. જે માટે શ્રી ભગવતિ સૂત્રના બીજ શ તકના દશમા ઉદ્દેશામાં ધર્મસ્તિકાયાદિ પંચાસ્તિકાય નિત્ય શાશ્વતિ કહી. તે માટે શાશ્વતે તે જીવ. અશાશ્વત તે જીવ નહી. એમ કહે તે એક નયના માનનારા છે, તે બીજી નયને ઉથાપે છે. તે માટે મિથ્યાદષ્ટિ કહીએ. જે માટે શ્રી ઉત્તરા ધ્યયન સુત્રના છત્રીસમા અધ્યયનમાં ધર્મ અધર્મ, આકાશ
*
*
*
* * *
*