Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi

View full book text
Previous | Next

Page 12
________________ તા તે માત્ર જૈન શ્વેતાંબર તેરાપથજ છે. સુહસ્તિને ભગવાન સુધર્મા સ્વામીની પછી જંબુ સ્વામી, પ્રભવ સ્વામી, શયયભવ સ્વામી, યશેાભદ્ર સ્વામી, સદ્ભૂતિ વિજય. અને ભદ્રબાહુ સ્વામી, સ્ફુલિભદ્ર સ્વામી, આય મહાગિરિ અને આ સુહસ્તિ અનુક્રમે થયા, આ મુખ્ય ખાર શિષ્યા હતા. આમાંથી સુસ્થિત અને સુપ્રતિબધે ઉદયગિગિર પહાડ ઉપર કરાડવાર સૂર મંત્રના જાપ કર્યા ત્યારથી નિથ ગચ્છનું બીજું નામ ‘કેાટિક ગચ્છ કહેવાયુ. આ સમયે મહાવીર સ્વામીને નિર્વાણુ પધાર્યા ને ત્રણસેં વરસ થયાં હતાં. આ સુહસ્તિ સ્વામીના સમયથી શિથિલાચારે પ્રવેશ કરવા શરૂ કર્યા હતા. આય સુસ્થિત સ્વામી વીર નિર્વાણ પછી ૩૧૩ વરસે છનું વરસની ઉંમરે સ્વર્ગે સિધાવ્યા. એ પછી ઈંદ્રહિન્ન સ્વામી, દિન સ્વામી, સિંહગિરિ અને આ વજ્રસ્વામી થયા. બૃહદ્ઘ ખરતર ગચ્છની પટ્ટાવિલ પ્રમાણે આ વજ્રસ્વામી તે સેાળમાં પુરૂષ હતા અને તપગચ્છની પટ્ટાવલિ પ્રમાણે તેરમા પુરૂષ હતા. આ આચાર્ય છેલ્લા દશ પૂધર હોવાથી દિગબર જૈના અને દ્વિતીય ભદ્રબાહુ સ્વામી તરીકે સબધે છે. આ વજ્ર પછી આવજ્ર સેન સ્વામી થયા એમના સમયમાં બાર દુકાળી પડી એને અંતે વીર નિર્વાણ પછી ૬૩૦ વરસે નાગે’દ્રગચ્છ, ચદ્રગચ્છ, નિવૃતિગચ્છ અને વિધાધર ગુચ્છથી સ્થાપના થઈ. કાઇ કહે છે કે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90