Book Title: Jain Shikshavali Yogabhyas
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 46
________________ ૪૪ [ યોગાભ્યાસ “આ પવનસંચારની ચતુરાઈને પ્રપંચથી શું લાભ? કેમકે તે આત્મામાં સંદેહ અને પીડા (આર્તધ્યાન)નું કારણ છે. આ પ્રમાણે સારી રીતે વિચાર કરીને જે મુકિતપ્રધાન કારણ છે, તેને જ જાણે. અર્થાત્ શુભ ધ્યાન વડે આત્માને સાક્ષસ્કાર કરવાને જ પ્રયત્ન કરે.” संविग्नस्य प्रशान्तस्य वीतरागस्य योगिनः । वशीकृताक्षवर्गस्य प्राणायामो न शस्यते ॥ ८ ॥ જે મુનિ સંસારના દેહભેગોથી વિરકત છે, જેના કષાય મંદ છે, જે વીતરાગ અને જિતેન્દ્રિય છે, એવા ચિગીને પ્રાણાયામ શેભતે નથી.” नातिरिक्तं फलं सूत्रे प्राणायामात्प्रकीर्तितम् । તસ્તવર્ધનમામિતિરિક શતા શ્રમઃ || 8 || સિદ્ધાન્તમાં એટલે જૈન સૂત્રોમાં આ પ્રાણાયામથી કંઈ અધિક ફળ કહ્યું નથી, એથી અમેએ તેને માટે અધિક શ્રમ કર્યો નથી.” આ વિવેચનનું તાત્પર્ય એ છે કે જેને ગસાધકો સંસારથી વિરક્ત હોય છે અને ચારિત્રનિર્માણ માટે તેઓ વિષય તથા કષાયને જીતવા માટે પ્રારંભથી જ પ્રયત્નશીલ હોય છે, એટલે પ્રાણાયામની પ્રક્રિયા વિના પણ મનને ઇદ્રિના વિષયમાંથી ખેંચી લઈ સીધે પ્રત્યાહાર કરી શકે છે અને એ રીતે પિતાનું મન સૂત્રાર્થનાં ચિંતનમાં કે ધર્મધ્યાન નમાં સારી રીતે જોડી શકે છે. તેથી આસન પછી પ્રાણાયામ

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68