Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 43
________________ વિશેષ ગૃહસ્થ ધમ અથવા શ્રાવકનાં ખાર ત્રા અપથ્ય તથા અતથ્ય એ ત્રણે પ્રકારનાં વચના સમજવાના છે, જે શબ્દો સાંભળવામાં અતિ કૅશ કે કટાર હાય તે અપ્રિય કહેવાય છે; જે વચનથી પરિણામે લાભ ન હેાય તે અપથ્ય કહેવાય છે. મૃષાવાદને સામાન્ય રીતે લીક વચન, અસત્ય કે જૂઠાણું કહેવામાં આવે છે. તેમાંથી વિરમવાનું–અટકવાનું જે વ્રત તે મૃષાવાદ-વિરમણુ-વ્રત. આ વ્રતથી પાંચ મેટાં અલીક વચનના ત્યાગ કરવામાં આવે છે ને બાકીની યતના હાય છે, તેથી તેને સ્થૂલ મૃષાવાદ–વિરમણ-વ્રત કહેવામાં આવે છે. પાંચ મેટાં અલીક વચનાની ગણના નીચે પ્રમાણે થાય છેઃ -- (૧) કન્યાલીક—કન્યાના વિષયમાં અલીક વચન આલવુ' તે. કન્યા ખેાડ ખાંપણવાળી હાય છતાં તેને સુંદર કહેવી કે સુંદર હાય છતાં ખાડખાંપણવાળી કહેવી વગેરે તેના પ્રકારો છે. આ પ્રકારનાં અલીકવચનથી વરની કે કન્યાની જીંદગી ખરખાદ થાય છે, માટે વ્રતધારી તેવુ વચન મેલે નહિ ખીજા દાસદાસી વગેરે મનુષ્ય માટે પણ એમ જ સમજવુ. (૨) ગવાલીક—ગાય વગેરે પશુના સંબંધમાં અલીક વચન ખેલવુ. તે. ગાય આછું દૂધ દેનારી હોય છતાં વધારે દૂધ આપનારી કહેવી, વધારે વેતર થયાં હોય છતાં આછાં વેતર કહેવા વગેરે. અન્ય પશુઓની ખાખતમાં પણુ તેમજ સમજવું. આ પ્રકારનાં અલીક વચનથી પશુ ખરીદનાર સામા ધણીને ઘણું નુકશાન થાય છે અને કેટલીક વાર મેાટા આઘાત લાગે છે, એટલે વ્રતધારી આવું વચન મેલે નહિ. ૪૧

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68