Book Title: Jain Shashikant
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 312
________________ જન શશિકાન્ત - ક્ષણવાર પછી મનોરમ તરત અચાનક અતિથિ ગૃહમાં દાખલ થઈ પ્રગટ થયે તેને જોતાં જ કાંતા તહેવાઈ ગઈ, અને કુબેરદત્તને ૫ ણ લજજા ઉત્પન્ન થઈ હતી. મને રમને જોતાંજ કુબેરે જણાવ્યું કે, “ભાઈ હું નિર્દોષ રહ્યો છુંમારી ઉપર કોઈ જાતની શંકા લાવશે નહિ. ” તે વખતે કાંતાએ કહ્યું “હું પણ નિર્દોષ છું આ કુબેરે મને દિવસે સંકેત કરી અત્યારે બેલાવી હતી. આ કુબેરને સત્ય વચન અને કાંતાના અસત્ય વચન સાંભળી મનેરમ વિચાર માં પડી ગયે અને તેના હૃદયમાં કાંતાને માટે ઘણે તિરસ્કાર ઉત્પ. R. B. તે વખતે તેણે જરા ઉંચે સ્વરે કહ્યું “ભદ્ર કુબેર, તમારી પવિત્રતા મારા જાવામાં છે તમારા જેવા કુલીન પુરૂષને પૂર્ણ શાબાસી ઘટે છે આ દુષ્ટ સ્ત્રીને ધિક્કાર છે, જેના ઉપર શુદ્ધ પ્રેમ ધારણ કરનારે હું વિશ્વાસથી રહેતે હતે. આ જગતમાં સ્ત્રી જાતિને સર્વરીતે ધિક્કાર છે. આવી કુલટાઓ પિતૃકુલ અને શ્વસુર કુલ ઉભ યને કલંકિત કરે છે” આ પ્રમાણે કહિ મનોરમ ત્યાંથી ચાલ્યો ગયો. પાછળથી શરમાએલે કુબેર ઉડીને શરમાઈ પિત ને સામાન લઈ ચાલતે થયે હતું, તે શિવદાસ અને સુચિતાને પણ મળ્યું ન હતું, પિતાના પતિએ આ વાત જાણે એથી કાંતા શરમાઈને પિતાના ઓરડામાં આવી. પિતે ગુપ્તપણે કરવા ધારેલે દુરાચાર પ્રકાશિત થયે, એથી તેણીના મનમાં ભારે શોક અને ચિંતા ઉત્પન્ન થવા લાગી. કાંતા પિતાની ઈદ્રિને આધીન રહેનારી હેવાથી તેણીએ હિંમતથી કુબેર સાથે દુરાચાર સેવવાનું સાહસ કર્યું હતું, પણ તે. ણીનામાં કુલીનતાને ગુણ હતા. તે ગુપ્ત રીતે દુરાચાર સેવવા ઈચ્છતી પણ પ્રત્યક્ષ રીતે સેવવા ઈચ્છતી નહતી, આથી તેણીના મનમાં ભારે પશ્ચાત્તાપ થવા લાગ્યો અને આ વાત્તાં જે પિતાને પતિ તે. ણીના સાસૂ સસરાને અને માતાપિતાને કહેશે તે મને ઘણે તિરસ્કાર મળશે, આવું ધારી તે અલ્પમતિ કાંતા ઘરની બાહર નીકળી ગઈ અને નગરની બહેર આવી એક ઉંડા કુવામાં તેણીએ ઝંપલાવી પ્રાણ ત્યાગ કર્યો હતે. ' સદ્બુદ્ધિ મનોરમે “પિતાની સ્ત્રી કયાં ગઈ છે? ” એ વાતને વિચાર કર્યો નહીં, પણ તે નડારે દેખાવ જોઈ વારંવાર તેની ચિંતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318