Book Title: Jain Satyaprakash 1939 10 SrNo 51
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - જરૂર વસાવા “ શ્રી જૈન સત્ય પ્રકાશ'ના નીચે લખેલા ત્રણ મહત્ત્વના કે [૧] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક આ સચિત્ર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના જૈન ઈતિહાસને લગતી પ્રમાણભૂત સામગ્રી આપવામાં આવી છે. એ ઉપરાંત ભ. મહાવીરસ્વામીનું સુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. દ્વિરગી પુ' હું, ઊ' ચા કાગળ, સુંદર છપાઈ, ૨૧૬ પાનાં મૂલ્ય- ટપાલખચ સાથે એક રૂપિયા [૨] ‘શ્રી જૈન સત્ય પ્રકાશ ના ૪૩મા કમાંક ૬૦ પાનાના આ અંકમાં જૈન શાસ્ત્રોમાં માંસાહાર હાવાના આક્ષેપના શાસ્ત્ર અને યુકિતના આધારે સચોટ જવાબ આપતા અનેક લેખે આપવામાં આવ્યા છે. મૂલ્ય- ટપાલ ખચ સાથે ચાર આના | [ ૩] . ‘શ્રી જૈન સત્ય પ્રકાશને ઝુપમ કમાંક આ અંકમાં મહારાજા કુમારપાળ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના જીવનને લગતા અનેક ઐતિહાસિક લેખ આપવામાં આવ્યા છે. મલ્ય- ટાપલ ખર્ચ સાથે ત્રણ આના શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ " જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ.. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44