Book Title: Jain Satyaprakash 1939 01 SrNo 42
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ અંક ૧ ] પ્રભુ મહાવીરનું તરવજ્ઞાન ૪િ૧ ] પૂર્વક ભ્રમર, જીભ વગેરેને હલાવનારમાં લક્ષણ ચાલ્યું જાય એટલે રજા એ વિશેષણ આપ્યું છે. ૬ નાભિથી અધો અવયવના અશુભ પણાનું પ્રયોજક કર્મ અશુભ નામકર્મ કહેવાય છે. ૭ જીવને દેખવા માત્રથી બીજાને ઉગ પેદા કરી આપનાર કર્મ દુર્ભાગ્ય નામકર્મ કહેવાય. ૮ ખરાબ સ્વરને ઉત્પન્ન કરનાર કર્મને દુરસ્વર નામકર્મ કહેવાય છે. અને તે ગધેડાં, ઉંટ આદિમાં હોય છે. ૯ વકતૃત્યાદિ ઉચિત ગુણે હોવા છતાં અગ્રાહ્ય વચન બનાવનાર કર્મ અનાય નામકર્મ કહેવાય છે. ૧૦ જ્ઞાન વિજ્ઞાન આદિએ કરી યુકત હોવા છતાં અવશ આપનારૂ કેમ અશકીર્તિ નામકર્મ કહેવાય છે. આ બત્રીશ ભેદોમાં નરકગતિ, નરકા, નકાનુપૂર્ષિ એ ત્રણ પાપના ભેદ મેળવતાં પાંત્રીશ થાય છે. नारकत्वपर्यायपरिणतिप्रयोजक कर्म नरगगति । નારકપણારૂપ પર્યાયની પરિણતિને પ્રેરનારે કર્મ નરકગતિ કહેવાય છે. आयुःपूर्णतां यावन्नर्कस्थिति हेतुः कर्म नरकायुः। આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી નરકની સ્થિતિના કારણુરૂપ કર્મ હોય તે નરકાયુ કહેવાય છે. बलान्नरकनयनानुगुणं कर्म नरकानुपूर्वी । વક્રગતિમાં રહેલા અને બલથી નરકમાં પહોંચાડવાને અનુલ કર્મ હોય તે નરકાનુપૂર્વી કહેવાય. અનંતાનુબલ્વેિ ક્રોધ, માન, માયા, લેભ એ ચાર પ્રકૃતિઓ મેળવતા ઓગણચાલીસ થાય જેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે – १ अनन्तानुबन्धिनश्चानंतसंसारमूलनिदान मिथ्यात्वहेतुका अनन्तभवानुबन्धस्वभावः आजन्मभाविनो नरकगतिप्रदायिन : सम्यक्त्वघातिन: । एवंभूतं प्रीत्यभावोत्पादकं कर्मानन्तानुबन्धिक्रोधः । १ तादृशं नम्रताविरहप्रयोजकं कर्म अनन्तानुबन्धिमानः। ३ ईक सरलताऽभावप्रयोजनं कर्म अनन्तानुबन्धिमाया । ४ ईदृशं द्रव्यादिमूर्छाहेतुः कर्म अनन्तानुबन्धिलोभः। ૧ અનંતા સંસારના મૂલનું કારણ, મિથ્યાત્વથી ઉત્પન્ન થનારા, અનંત ભવના અનુબંધના સ્વભાવવાળા, થાવજીવની સ્થિતિવાળા, નરકગતિને દેનાર, સમ્યકત્વને રોકનાર, અનંતાનુબંધિ કેધ, માન, માયા, લોભ કષાયો કહેવાય છે. ઉપર્યુકત પ્રકારે ain Educatપ્રીતિના અભાવને ઉત્પન્ન કરનાર કર્મ અનંતાનધિ દેધ છે. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44