________________
આહાર વણા
આહાર વણા: આહાર પર્યાપ્તિને યોગ્ય કર્મ પુદ્ગલો તે. ઔદારિક, વૈક્રિય, આહા૨ક ત્રણ શરી૨ તથા છ પર્યાપ્તિ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરવું.
આહા૨સંજ્ઞા : જીવ માત્રને સંસારદશામાં ચાર સંજ્ઞા હોય છે. જીવ વિગ્રહ ગતિના મધ્ય કાળે અને સમુદ્દાત સમયે અનાહારક હોય, સિવાય જીવ ત્રણ શરી૨ તથા છ પર્યાપ્તિરૂપ પુદ્ગલોને હરેક સમયે ગ્રહણ કરે છે.
ઈ
ઇક્ષુરસ ઃ શેરડીનો રસ. ઇશ્વાકુકુલ ઃ ઉત્તમકુલ ઇતરઃ ભિન્ન, જુદું જેમકે પુરુષેતર ઃ પુરુષથી જુદું.
ઇતરનિગોદ : એક વાર નિગોદમાંથી
નીકળી અન્ય જન્મો કરી પુનઃ નિગોદમાં ઉત્પન્ન થાય. તેને કોઈ સિદ્ધાત્મા થાય તે નિયમ સાથે સંબંધ ન હોય. ઇતરપરિગૃહિતાગમન અન્ય પુરુષે ભાડે રાખેલી સ્ત્રી સાથે સંસારવ્યવહાર.
ઇતિ: કોઈ વાક્ય કે રચના પ્રસંગે આદિની સમાપ્તિ.
ઇતિવૃત્તિ : ઇતિહાસ વાચક છે. એતિહ્ય. ઇતિહાસ કોઈ જાતિ, સંસ્કૃતિ, દેશ
:
Jain Education International
૫૦
જૈન સૈદ્ધાંતિક
વગેરેના વિશેષ પરિચય માટે તેનું તે સંબંધી સાહિત્ય અતિ વિશાળ અને વિવિધતાપૂર્ણ હોય. ઇત્વકથિત ઃ
અલ્પકાલીન
પચ્ચક્ખાણ. ઇર્યાપથકર્મ : જયણાપૂર્વક ચાલવું. ત્યારે જે બંધ થાય તે. કેવળી ભગવંતોને ઇર્યાપથ ક્રિયા સમય માત્રની હોય છે.
ઇષગતિ : વિગ્રહગતિ. ભૂમિને બરાબર જોઈને ગમનાગમન કરવું. ઇષ્ટ ઃ જે પદાર્થ મળવાથી રાગ – સુખ
પેદા થાય. મનગમતું. ઇષ્ટલસિદ્ધિ
પ્રાપ્તિ થાય.
ઇષ્ટ વિયોગ આર્તધ્યાન ઃ જડ કે ચેતન
ઇષ્ટ પદાર્થોનો વિયોગ થતાં તેની ચિંતા તેના જ વિચારો સતત કરવા તે.
ઇષ્ટોપદેશ : દિ. આ. પૂજ્યપાદ રચિત એક આધ્યાત્મિક ગ્રંથ. ઇહિત : મનને ગમેલું, ધારેલું. ઇંદ્ર : દેવોમાં અધિપતિ. અહનિંદ્ર સર્વ સમાન છે. પરમ વિભૂતિ યુક્ત સુખમય સ્થાન છે.
ઇંદ્રક : ઉડુ આદિ વિમાન ઈન્દ્રક કહેવાય છે. સ્વર્ગના ઇન્દ્રક વિમાન. નરકના ઇન્દ્રક બીલ, ઇંધન બળતણ. આગની વૃદ્ધિના પદાર્થો.
For Private & Personal Use Only
-
મનવાંછિત વસ્તુની
www.jainelibrary.org