________________
( ૩ )
સર્વોત્તમ શાસનના પરાભવ કરી શકે. સર્વદર્શી એવા આપના સ્યાદ્વાદ શાસનના કાઇ કયારે પણ પરાભવ કરવા સમર્થ થઈ શકેજ નહિ,
૯ આશ્રય કરવા ચૈાગ્ય અને પવિત્ર એવા આપના શાસનમાં જે શંકા અથવા ગેરવિશ્વાસ કરે છે; તે ખરેખરા સ્વાદિષ્ટ અને સ્વહિતકારી પધ્યમાંજ સ'દેહ અને ગેરવિશ્વાસ કરે છે.
૧૦ અમે પરીક્ષા પૂર્વક કહિયે છીએ કે હિંસાદિક અસત્ કર્મના ઉપદેશ કરવાથી અસર્વજ્ઞ કથિત હાવાથી તથા નિય અને દુદ્ધિજનાએ આદર કરેલા હેાવાથી આપના સિવાયના અન્યના આર્ગમ અપ્રમાણુ છે, આ વાત અમે નિષ્પક્ષપાતપણે વિચારીને કહીયે છીએ.
૧૧. હિતાપદેશ કરવાથી, સર્વજ્ઞ પ્રણીત હોવાથી, માસાભિલાષી ઉત્તમ સાધુજનાએ સ્વીકારેલ હોવાથી, અને પૂર્વાપર અર્થ વિષયે વિરોધ રહિત હાવાથી આપના આગમાજ ઉત્તમ જનાએ આદરવા ચેાગ્ય પ્રમાણભૂત છે. અન્ય અસર્વજ્ઞ કથિત આગમા તેવા પ્રમાણભૂત નહિ હાવાથી મોક્ષાર્થી જનાએ આાદરવા ચેાગ્ય નથી.
૧૨. આપના ચરણમાં સુરેન્દ્રનુ સુંઠન અન્ય દરીની માની ચા ન માનેા કિંતુ આપનુ' યથાવસ્થિત વસ્તુનુ` કથન તેમનાથી શી રીતે નિષેધી શકાશે ? અવિધિ વચનનું ઉત્થાપન કરવા ફાઇ પણ સમર્થ થઇ શકતુ જ નથી.
૧૩. છતાં જે આ લેાકેા આપના સર્વાંત્તમ શાસનના અનાદર કરે છે; યાતા તેમાં ગેરવિશ્વાસ ધારે છે; તે દુષમા કાળના