Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 352
________________ ૩૮ એક અનેકાંતવાદ (સ્યાદવાદ) આ સપ્તભંગી-અનુગ જૈનદર્શન અનેકાંતવાદી દર્શન છે; પણ બીજા દર્શનેની જેમ એકાંતવાદી નથી. એકાંત એટલે વસ્તુમાં જે ધર્મની વાત પ્રસ્તુત હેય, એટલે એ જ ધર્મ હવાને નિર્ણય યા સિદ્ધાંત, અને સત્ એવા પણ એના પ્રતિપક્ષી ધર્મને ઇન્કાર, નિષેધ. દા. ત. અહીં પૂર્વજન્મનું સ્મરણ થાય છે, એ સૂચવે છે કે ગત જન્મમાં જે આત્મા હવે એ જ અહીં છે. માટે દેહ નાશવંત, પણ આત્મા નિત્ય છે. બસ, એકાન્તવાદી હવે આત્માને અનિત્ય નહિ માને, પછી ભલે પૂર્વને માનવઆત્મા હવે દેવઆત્મા થયે. અનેકાંત એટલે એ ધર્મ હવાને, અને બીજી અપેક્ષાઓ ઘટતે એને પ્રતિપક્ષી ધર્મ પણ કહેવાને, નિર્ણય યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362