Book Title: Jain Darshan Author(s): Nyayavijay Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan View full book textPage 9
________________ તપ અને ચિંતનમાંથી જ તેઓશ્રીએ જૈન સૂર્શન અને અધ્યાત્મ તરવાજો આદિ જેવી વિશિષ્ટ કૃતિઓ આપણને અર્પણ કરી છે. તેઓશ્રીના જૈન દર્શન પુસ્તકે તો આજે વિશિષ્ટતા જ પ્રાપ્ત કરી છે અને નામના પણ મેળવી છે. નવયુગના વિદ્યાર્થીવર્ગને સરળ અને ગંભીરપણે જૈન દર્શનના હાર્દને સમજાવતું પુસ્તક માતૃભાષામાં તે આજે આ એક જ છે. એનું અધ્યયન, અવકન અને ચિંતન આપણે તાત્વિક ગુણગ્રાહિતાની દષ્ટિને લક્ષમાં રાખી કરવાં જોઈએ, જેથી તત્ત્વજ્ઞ વિદ્વાન ગ્રંથકાર અને પ્રકાશક આદિને શ્રમ સફળ થયે ગણાય. –મુનિ પુણ્યવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 565