Book Title: Jain Atmanand Sabha Free Library List
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 308
________________ શ્રી આત્માન પ્રકાશ. જૈન કેમમાં અતિ ફેલાવા સાથે પ્રખ્યાતિ પામેલું આ માસિક આ સભા તરફથી ચોવીશ વર્ષ થયા પ્રતિમાસે પ્રગટ કરવામાં આવે છે. તેમાં આવતા ધાર્મિક, વ્યવહારિક અને નૈતિક સંબંધિ ઉત્તમ લેખાથી આપણે કેમમાં પ્રસિદ્ધ થતાં માસિકમાં તે પ્રથમ પંક્તિ ધરાવે છે. દર વર્ષે તેના ગ્રાહકેને વાંચનને બહેળે લાભ આપવા સાથે, વર્ષ પૂર્ણ થતાં પહેલાં નવીન દ્રવ્યાનુયે વિગેરેના વિષયથી ભરપૂર એક ઉત્તમ ગ્રંથ સુંદર બાઈન્ડીંગથી અલંકૃત કરી દર વર્ષે ભેટ આપવામાં આવે છે. એક જ પદ્ધતિએ આવી ભેટને લાભ દર વર્ષે આ માસિકજ આપે છે. હાલમાં તેનું ચોવીશમું વર્ષ ચાલે છે. દરેક માસિક અને પેપરવાળાએ સમ્ર મેંઘવારીના સબબે લવાજમ વધાર્યું છે છતાં અમે સમાજને ઉદારતાથી વાંચનને લાભ આપવા છે તેનું તેજ લવાજમ રાખ્યું છે અને ભેટની બુક પણ સુંદર દર વર્ષે આપવાને કમ ચાલુ રાખે છે, તેથી છે ગ્રાહકોની સંખ્યા વધતી જાય છે, વળી ગુરૂભક્તિ નિમિત્તે [ નીકળતા આ માસિકની લઘુ વય છતાં ગ્રાહકની હેલી જે સંખ્યા તેજ તેની ઉત્તમતાને પુરાવો છે. વાર્ષિક મૂલ્ય રૂા. ST ૧-૦-૦ પેસ્ટેજ ચાર આના રાખવામાં આવેલ છે. તેના હ પ્રમાણમાં લાભ વિશેષ છે. નફે જ્ઞાન ખાતામાં વપરાય છે. છે જેથી દરેક જૈન બંધુઓએ તેના ગ્રાહક થઈ અવશ્ય લાભ આ લેવા ચુકવું નહિં. હાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310