Book Title: Jain Aetihasik Rasmala Part 1
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir AREERG E GE@GEBRER 8:888eeeeeeeeee666*: સાભાર-અર્પણ. 路德於热於四公路 શ્રી રાજનગરના નગરશેઠ, કસ્તુરભાઈ મણિભાઈ પ્રેમાભાઈ અમદાવાદ, શ્રી સકળ જૈન સંઘના હિતસ્વી, અને જૈન સંઘને સતત છે સહાય આપનારા આપના પૂર્વજ અને આપની સાતમી પહેડી ઉપર થયેલા ઓસવાલ કુળદીપક શેઠ શાન્તિદાસનું છે નામ આખી જૈન આલમમાં મશહૂર છે. તે પ્રતાપી પુરૂષના આપ વંશજ હોઈ નગરશેઠની અપૂર્વ પદવીને શોભાવે છે, તે સમયે તે મહાન પુરૂષનું અનુપમ અને અનુકરણીય જીવનચરિત્ર તથા તેમના સમયને જૈન ધર્મને ઈતિહાસ પુસ્તકરૂપે પ્રકટ કરવાને અમારા મનમાં સંકલ્પ થયે તેને આપે ઉત્તેજન તથા સહાય આપ્યાં, એ વિચાર ધ્યાનમાં રાખી આ પુસ્તક જનસમૂહ આગળ રજુ કરતાં આપને અ કરવામાં આવે છે. આપ પણ આપના પૂર્વજોના મહાન પગલે જૈન ધર્મના નૈરવમાં-સુકૃત્ય કરી–વધારે કરશે. લી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. 路路路路路院些说法院於此說認 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 418