Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha
View full book text
________________
૧૩૪
હિતશિક્ષા
મારગમાં મન મોકળું રાખી, બહુવિધ સંઘ જમાડોજી; સુરલોકે સુખ સઘળાં પામે, પણ નહિ એવો દહાડો. : ૩૪ : સુ તીરથ તારણ શિવસુખકારણ, સિદ્ધાચલ ગિરનારેજી; પ્રભુભક્તિ ગુણશ્રેણે ભવજળ, તરીએ એક અવતારે. : ૩૫ : સુ લૌકિક લોકોત્તર હિતશિક્ષા-છત્રીશી એ બોલીજી; પંડિત શ્રી શુભ-વીરવિજયસુખ-વાણી મોહન વેલી.
: ૩૬ : સુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 139 140 141 142