________________ 330 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. રેશમી કાપડ અતિશય સુંદર, હલકું અને બેસુમાર સસ્તું હતું, માત્ર કેટલાકના રંગ સારા નહોતા; આ રંગમાં છેડે સુધારે કરવાથી એ કાપડના વેપારમાં ઘણે ફાયદે થશે એમ જણાયાથી કંપનીએ કેટલાક રંગારાઓને ઈગ્લેંડથી આ દેશમાં મેકલ્યા, અને હિંદુસ્તાનમાંના પિતાના વેપારીઓને સખત તાકીદ કરી કે “રંગવાનું કામ ઘણું ગુપ્ત રીતે ચલાવવું અને તે દેશીઓને શીખવવું નહીં.” સને 1668 માં ચાલેલા વેપારનું અનુમાન નીચેના આંકડા ઉપરથી સહજ થઈ શકશે - વહાણોની સંખ્યા. તેમાં ઈંગ્લેડથી માલ આવ્યો તેની કિમત રૂ. સુરતમાં ઉતર્યા 3 7,50,000 કેરે માંડલ કિનારે ,, 4 9,00,000 ઉપરના વહાણમાંથી - બંગાળામાં ), 0 2,40,000 બૅટમમાં , 0 એટલે કુલ્લે એક સાલમાં પહેલાં 19,90,000 રૂપીઆ તથા પાછળથી 1,30,000 રૂપીઆને માલ ઇંગ્લેડથી આ દેશમાં આવ્યો હતે. ઈગ્લંડમાંથી પૂર્વની માફક આ વખતે પણ મોટા બરનું કાપડ (Broad cloths), કલઈ, જસત, પારે, સિસું, સોનું અને રૂપું હિંદુસ્તાનમાં આવતાં; અને બદલામાં મરી મસાલા, રેશમી કાપડ, કૅલિકે, રેશમી કાપડ, સુરોખાર એ જણસો ત્યાં જતી. હિંદુસ્તાનમાં અમુક વસ્તુને બજાર ભાવ શું છે અને ત્યાં કઈ વસ્તુ વિશેષ ખપશે તે અગાઉથી જાણવાનું અશક્ય હોવાથી સોનું તથા ચાંદી બહાર મોકલવામાં જ કંપનીને કિફાયત થતી. બીજા ચાર્લ્સ રાજાની કારકિર્દીમાં કંપનીને વેપાર કેટલી આબાદ સ્થિતિમાં હતું તે નીચેના કાઠા ઉપરથી જણાશે - 1,00,000