Book Title: Heervijay Suri
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Balgranthavali Karyalay

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ૨૦૦૦ મણુ અગર, ૩ શેર કપુર, ૨ શેર કસ્તુરી, ૩ શેર કેશર ને ૫ શેર ચુએ નાંખવામાં આવ્યેા. અગ્નિએ ગુરુના શરીરની જગ્યાએ ભસ્મ રહેવા દીધી. એ જગાની આસપાસની ૨૨ વીઘા જમીન શહેનશાહે શ્રાવકને આપી દીધી. સૂરિજીએ પેાતાની જીંદગીમાં કેટલી તપસ્યાઓ કરી ? ૮૧ અઠ્ઠમ, ૨૨૫ ઠ્ઠ, ૩૬૦૦ ઉપવાસ, આયંબિલ, ને બે હજાર નિવી. આ સિવાય તેમણે વીસસ્થાનકની વીસવાર આરાધના કરી હતી જેમાં ચારસા આયખિલ અને ચારસા ચાથ કર્યા હતા. ત્રણ મહિના ઉપવાસ, આયંબિલ, નીવી અને એકાસણા આદિમાંજ વ્યતિત કર્યા હતા. જ્ઞાનની આરાધના માટે ૨૨ મહિના સુધી તપસ્યા કરી હતી. ગુરુ તપમાં પણ તેમણે ૧૩ મહીનાં છઠ્ઠ, અઠ્ઠમ, ઉપવાસ, આયંબિલ, અને નીવી આદિમાંજ વ્યતિત કર્યા હતા. એવીજ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો આરાધનાનું અગિયાર મહીનાનું અને ૧૨ પ્રતિમાનું પણ તપ કર્યું હતું. અહા ! આવા તપસ્વી, ત્યાગી, નાની, ઉપદેશક, સમયના જાણુ આચાયનું આપણે કેટલું વર્ણન કરીએ ? જૈન સમાજ આ મહા પુરુષના જીવનને સમજે તે જૈન સમાજનું ઉજવલ ભવિ દૂર નથી. ઈલુરાનાં ગુફામાં તિરા જગત ભરનાં આ અદ્વિતીય ગુફામંદિરના, તથા ખાદ્ધ, શૈવ અને જૈનાના ઈતિહાસ તથા મૂર્તિવિધાનને પૂરેપૂરો ખ્યાä આપતું સચિત્ર પુસ્તક આજ લેખકના હાથે લખાઇ બહાર પડયું છે. પ્રસ્તાવના લેખક શ્રીયુત્ નાનાલાલ ચમનલાલ મહેતા આઈ. સી. એસ. કિમ્મત આઠ આના. જરૂર મગાવીને વાંચા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26