Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૨ ] અથ શ્રી પૂર્ણિમા તિથિની સ્તુતિ [ કુતવિલંબિત છંદ-રાગ ! જિનપ સંભવ લિયે સંયમ જીહાં, શ્રી મુનિસુવ્રતનું ચવવું તિહાં, સકલ નિર્મલ ચંદ્રતણી વિભા, વિશદ યક્ષતણે શિર પૂર્ણિમા ૧ ધર્મનાથ જિન કેવળ પામીયા, પદ્મપ્રભ જિન નાણુ સુધામિયા, એમ કલ્યાણક સંપ્રતિ જિનતણ, થયા પુનમ દિવસે સોહામણું પન્નર ગણુ વિરહે લહ્યા, પન્નર ભેદે સિદ્ધ જિહાં કહ્યા પન્નર બંધન પ્રમુખ વિચારણા, જિનવરાગમ તે સુણુયે જણ. સકલ સિદ્ધિ સમીહિત દાયકા, સુરવર જિન શાસન નાયકા; વિધુકરાવેલ કીર્તિ કરા ઘણી, નયવિમળ જિન નામતણે ગુણ. અથ શ્રી અમાવાસ્યાની સ્તુતિ [ રાગ-ચોપાઈની દેશી ] અમાવાસ્યા તે થઈ ઉજળી, વીરતણે નિર્વાણ મળી, દિવાળી દિન તિહાંથી હેત, રાય અઢાર કરે ઉદ્યોત. ૧ શ્રી શ્રેયાંસ નેમિ લહે જ્ઞાન, વાસુપૂજ્ય ગ્રહે સંયમ ધ્યાન; સંપ્રતિ જિનના થયાં કલ્યાણ, અમાવાસ્યા દિવસે ગુણખાણ ૨ છે કાલ અનાદિ મિથ્યાત નિવાસ, પૂરણ સંજ્ઞા કહીએ તાસ; આગમ જ્ઞાન લઘું જેવા, કૃષ્ણપક્ષ છત્યાં તેણીવાર ૩ માતંગ યક્ષ સિદઘાઈ દેવી, સાનિધકારક જે સ્વયમેવી, કવિ નવિમળ કહેશુભ ચિત્ત, મંગલલીલ કરે નિત્ય નિત્ય. ૪ અથ શ્રીકૃષ્ણ શુક્લ પક્ષ તિથિની સ્તુતિ [ પ્રહ ઉઠી વંદુ–એ દેશી ] સાસય ને અસાસય ચૈત્યતણ બેહુ ભેદ, થા૫નને રૂપે રૂપાતીત સુભેદ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83