Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૭૬ ]
ત્રિકાળ-મંગળ-દ્રવ્ય મંગળમૂર્તિ મહાન
ગુરુજી, .
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૪.
આત્મા સુમંગળ, દગજ્ઞાન મંગળ, ગુણગણ મંગળમાળ ૨,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; સ્વાધ્યાય મંગળ, ધ્યાન અતિ મંગળ, લગની મંગળ દિનરાત રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૫.
સ્વાનુભવમુદ્રિત વાણી સુમંગળ, મંગળ મધુર રણકાર રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;
બ્રહ્મ અતિ મંગળ, વૈરાગ્ય મંગળ, મંગળ મંગળ સર્વાંગ રે,
ઉજાળ્યો
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૬.
જ્ઞાયક-આલંબન-મંત્ર ભણાવી, મંગળમય હાર રે,
ખોલ્યાં
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;
આતમસાક્ષાતકા૨-જ્યોતિ જગાવી, જિનવરમાર્ગ , સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205