Book Title: Gurjar Sahitya Sangraha Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Raksha Samiti

View full book text
Previous | Next

Page 661
________________ ૫૯૮] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ આધારભૂત પ્રતની નોધ આ પુસ્તકમાં પ્રકટ થયેલી કૃતિઓ સંશોધિત કરવા અથે જે પ્રતેનો આધાર લીધો છે, તેની નોંધ અત્રે આપવામાં આવે છે : સ્તવન પદ વિભાગ ૧ ચોવીશી પહેલી–મુંબઈથી ગોડીજીના ઉપાશ્રયની પ્રત. પત્ર ૭ નં. ૭૪૪ કે જેને અંતે લખેલ છે કે “સા દેવચંદ ચતુરા પઠનાથ શ્રી રાજનગરે સં. ૧૮૫૫ ૨. વ. ૧૧ શનો.” ૨ ચોવીશી બીજી—છાપેલ પુસ્તકમાંથી ૩ ચેરીશી ત્રીજી–મુંબઈના પાયધુની પરના શ્રી મહાવીર મંદિર માંના “જિનદત્તસૂરિ ભંડાર'માં પિથી ૬ નં. ૨૧ ની ૧૨ પત્રની પ્રત કે જેમાં છેલ્લું ૧૩મું પત્ર નથી. તેની આદિમાં “પંડિત શ્રી લાભવિજ્ય ગણિ ગુરૂભ્યો નમઃ ” એમ લખ્યું છે. શ્રી લાભવિજયજી તે કર્તાના પ્રશુરૂ હેવાથી. આ પ્રત તેમના શિષ્ય એટલે કર્તાના ગુરૂ શ્રી નવિજયજીએ લખેલી હેય ને તે કર્તાના સમયમાં જ લખાયેલી હોય. આ પ્રત પરથી શુદ્ધિ વૃદ્ધિ જે છે તે શુદ્ધિ વૃદ્ધિ પત્રકમાં બતાવી છે. * વીશી (૧) અમદાવાદ વિદ્યાશાળા ભંડાર, ડ નં. ૪૫ પ્રત નં. ૧૦. (૨) મુંબઈ ગોડીજી ઉપાશ્રય ભંડાર, પ્રત નં. ૧૦૩૧ પત્ર ૮ કે જેની અંતે એમ છે કે “સં. ૧૮૫૭ના શાકે ૧૭૪૦ પ્રવર્તમાને મૃગસીર શુદિ ૬ તિથૌ ગુરૂવારે લ૦ મુનિ મુકિતવિજય શ્રી ખેરાલુ મણે લખ્યું છે. શ્રી ઋષભદેવ પ્રસાદાત” (૩) મુંબઈ શ્રી મોહનલાલ સેંટ્રલ લાયબ્રેરીમાં સ્તવન સંગ્રહ નામની સં. ૮રની પ્રત “લક સં. ૧૮૭૧ માણેકવિજયેન

Loading...

Page Navigation
1 ... 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682