Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૩૭
સન ૧૮૭૨ માં એમણે રાજીનામું આપતાં, મેાલ કાઝ કોના જડજ રા. ખા. ગોપાળરાવ હિર દેશમુખને સાસાઈટીના આનરરી સેક્રેટરી, રા. ખા. ભેાળાનાથ સારાભાઈની દરખાસ્ત અને રા. મા મહીપત અનુમેાદનથી પસંદ કરવામાં આવ્યા હતા.
રા. બા. ગાપાળરાવ હર દેશમુખ
કવિ દલપતરામે એમના અને એમના કુટુંબના પરિચય આપણને નીચેની પાિતઓમાં કરાવ્યા છેઃ
સરૈયા એકત્રીશા.
“ પુનાના ચીતપાવન બ્રાહ્મણ ઋગવેદી રૂડા કહેવાય; શુભ જેનું શાકલ્પ ગાત્ર છે પ્રસિદ્ધ દૃધ્ધિમાં પંકાય; એ કુળમાં અવતાર ધરીને કીધાં જેણે ઉત્તમ કામ; ગુણવંતા ગેપાળરાવજી નિશ્રળ જગમાં રાખ્યું નામ.
ભ્રુપ પેશવા પાસ હતા જે નવીસપદ ચિંતા ૫થ; જેના ગુણુનું વરણન કરતાં થાય મનહર મોટા ગ્રંથ; ભાઈ તેના તેા હરીભાઉ તે પણ જશ પામ્યા તે ઠામ. ગુણુ. ૨ બાપુગાખલા પાસે તે હરી ભાઊએ જશ ઉત્તમ લીધ; સહસ્ર દશ દર સાલ ઉપજે એવી સ્વતંત્ર જાગીર કીધ; તેના સુત ગેાપાળરાવજી ગુણુ વખણાયા ગામેગામ.
ગુણ. ૩
સંસ્કૃતને અ ંગ્રેજી ભણતર ભાવ સહીત કીધે। અભ્યાસ, શોધક બુદ્ધિ શતધા પામ્યા શેાધ કર્યાં બહુ કરી પ્રયાસ; નિષધ વિષય અનેક રચ્યા છે તે છે વાંચન જોગ્ય તમામ. ગુણુ, ૪"+ મહારાષ્ટ્રમાં એએ “ લોકહિતવાદી એ ઉપનામથી પ્રસિદ્ધ છે; અને સન ૧૯૨૩ માં એમની શતાબ્દિ નિમિત્ત · ડેક્કન વર્નાકયુલર ટ્રાન્સલેશન સાસાઇટી ’ એ “ એમના ગ્ર ંથા અને કાય ” વિષે એક વિસ્તૃત નિબંધ લખાવી મંગાવ્યા હતા, જે શ્રીયુત ગણેશ હિર કેલકર, એમ. એ; તે પાસ થયા હતા અને તે છપાયા છે.
C
99
પુત્રના લક્ષણ પારણામાંથી માલુમ પડે તેમ એમના શાળાભ્યાસ વિષે એક સરસ નેાંધ સન ૧૮૪૪ ના એક એક એજ્યુકેશનના રીપોટ સાંચી પ્રાપ્ત થાય છે. તેમાં લખ્યું છે કે,
+ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૭, પૃ. ૯૧