Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ અમોએ ઓછી કિંમત રાખી છે. બીજા ગ્રન્થો પ્રેસમાં છે તે જ્યારે છપાશે ત્યારે નિવેદન કરવામાં આવશે. વિ૦ નાંધ. પ્રાંતીજ, શ્રી અજિતસાગરસૂરિ શાસ્ત્રસંગ્રહ તરફથી છપાયેલાં પુસ્તકોમાંથી ચંદ્રરાજ ચરિત્ર તથા અજિતસેન ચરિત્ર (સંસ્કૃત) ની ૨૦૦) નકલો પ્રાંતીજથી અમદાવાદ ખાતે શેઠ ભેળાભાઈ વિમળભાઈ હસ્તે આંબલીપલના ઉપાશ્રયે ભેટ તથા વેચાણ માટે આપવામાં આવી હતી. તેમાંની ૫૪) ભેટ આપતાં ચંદ્રરાજ ચરિત્રની ૩૫) અને અજિતસેન ચરિત્રની ૧૧૧) કોપી હાલ ભોળાભાઈ હસ્તક છે. તથા શાસ્ત્રસંગ્રહ તરફથી છપાયેલાં ગીતરત્નાકર (આવૃતિ બીજી ) અને શ્રી કુમારપાળ ભૂપાલ ચરિત્ર (ભાષાંતર ) ની પ્રતો પણ શેઠ ભેળાભાઈ હસ્તક ભેટ તથા વેચાણ થતાં તેમાંથી વધેલી ગીતરત્નાકરની ૫ર ૫) અને શ્રી કુમારપાલ ચરિત્રની ૮૪) નકલે પણ તેમના હસ્તક છે. તે તેમણે વિજાપુરના બુ. સૂ. જૈન જ્ઞાનમંદિરને www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 430