Book Title: Ek Saras Varta Author(s): Kulshilvijay, Harshshilvijay Publisher: Katha Sahitya Granthmala View full book textPage 164
________________ સમરાદિત્ય કેવલીએ ધર્મની દેશના આપી. દેશના પછી મુનિચન્દ્રરાજા મહાત્માને પૂછે છે. “ભગવંત! આપ જેવા જગત ઉપર સમાન દષ્ટિવાળા મહાપુરૂષને જીવતા સળગાવવાનું આ ગિરિસેનને કેમ મન થયું? શું પૂર્વભવમાં આપની સાથે કોઇ વૈર હતું !" જાણી લો સમરાદિત કેવલી.. દેશના આપી રહ્યા છે! છે. લિ છે ) 149Page Navigation
1 ... 162 163 164 165 166 167 168