Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०४२ • निद्राकारणपरामर्शः .
द्वात्रिंशिका-३०/२१ निद्रा नोत्पाद्यते भुक्त्या दर्शनावरणं विना । उत्पाद्यते न दण्डेन घटो मृत्पिण्डमन्तरा ।।२०।।
निद्रेति । (१०) स्पष्टः ।।२०।। रासनं च मतिज्ञानमाहारेण भवेद्यदि । घ्राणीयं स्यात्तदा 'पुष्पघ्राणतर्पणयोगतः ॥२१॥
रासनं चेति । स्पष्टः ।।२१।।।
प्रागुक्तदशमहेतुनिराकरणार्थमुपक्रमते - 'निद्रे'ति । न खलु क्वचन भुक्ति-निद्रयोः पौर्वापर्यं दृष्टमिति न तां प्रति तस्या हेतुत्वं कल्पयितुमुचितम्, अन्यथा क्वचिद् रासभादेरपि घटपूर्वभावदर्शनेन तं प्रति तस्यापि हेतुत्वाऽऽपत्तेः । तस्माद् दर्शनावरणप्रकृतिरूपा निद्रैवेन्द्रियवृत्तिनिरोधरूपनिद्रां प्रति हेतुः, बह्वाहारादिकं च कदाचित् तद्वृत्त्युबोधकतयैवोपयुज्यते, न त्वाहारत्वेन तद्धेतुताऽस्ति । तथा च ध्वस्तदर्शनावरणानां तीर्थकृतां भुक्त्या = कवलाहारमात्रेण दर्शनावरणं विना निद्रा नोत्पाद्यते । न खलु मृत्पिण्डं अन्तरा = विना दण्डेन निमित्तकारणमात्रेण घट उत्पाद्यते । तदुक्तं अध्यात्ममतपरीक्षायां → णिद्दाए वि ण हेऊ भुत्ती सहयारमेत्तओ तीसे । जेण सुए णिद्दिट्ठा पयडी सा दंसणावरणी ।। 6 (अ.म.प.१०७) इति ।।३०/२०।।
__ पूर्वाऽऽपादितरासनमतिज्ञानापत्तिमपाकरोति - 'रासनमि'ति । न खलु कवलाऽऽहारमात्रेण भगवतां रसनेन्द्रियजन्यज्ञानोत्पत्तिप्रसङ्गः, विषयसत्त्वेऽपि मतिज्ञानावरणक्षयोपशमरूपतत्कारणीभूतलब्धीन्द्रियाऽभावात् । यदि च आहारेण = कवलभुक्तिमात्रेण रासनं = रसनेन्द्रियजन्यं मतिज्ञानं भवेत् तदा समवसरणे सुरासुरविकीर्णबहलकुसुमशालिनि पुष्पघ्राणतर्पणयोगतः = कुसुमपरिमल-घ्राणेन्द्रियसंयोगसम्बन्धात् घ्राणीयं = घ्राणेन्द्रियोद्भवं मतिज्ञानं स्यात्, युक्तेरुभयत्र तुल्यत्वात् । तदुक्तं रत्नाकरावतारिकायां
હ ઉપાદાન શરણ વિના નિમિત્તકરણ કર્યજનક ન બને છે ગાથાર્થ :- દર્શનાવરણ વિના ભોજનથી નિદ્રા ઉત્પન્ન થઈ ન શકે. ખરેખર મૃત્પિડ વિના કેવલ हथी sis घडो उत्पन्न 25 - 3. (3०/२०)
વિશેષાર્થ:- ગાથાર્થ સ્પષ્ટ હોવાથી તેની ટીકા ગ્રંથકારશ્રીએ કરેલી નથી. આશય એ છે કે દર્શનાવરણ કર્મનો વિપાકોદય નિદ્રાનું મુખ્ય અંતરંગ કારણ છે. ભોજન તો બાહ્ય નિમિત્ત કારણ છે. કેવલજ્ઞાનીને દર્શનાવરણ નામનું ઘાતકર્મ સત્તામાં પણ નથી હોતું તો પછી તેનો વિપાકોદય તો ક્યાંથી સંભવે ? માટે કવલાહાર કરવા છતાં પણ કેવલજ્ઞાનીને નિદ્રા આવવાની કોઈ શક્યતા નથી. (૩૦/૨૦)
દશમી દલીલમાં જ દિગંબરે “રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાન કેવલીને કવલાહારના લીધે ઉત્પન્ન થશે?” આવી જે આપત્તિ આપેલી હતી તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે કે –
સર્વજ્ઞમાં રાસનમતિજ્ઞાનનું નિરાક્રણ છે ગાથાર્થ :- જો આહાર કરવાથી કેવલજ્ઞાનીને રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાન થાય તો સમવસરણમાં પુષ્પોની પરાગરજનો નાકને સંબંધ થવાથી ધ્રાણેન્દ્રિયજન્ય મતિજ્ઞાન ઉત્પન્ન થઈ જવું જોઈએ. (30/२१) १. मुद्रितप्रती 'पुष्पं घ्राण..' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org