Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३५
३२७
ધઉપગ નષ્ટ કરીને નિઃસંગ, સ્વચ્છ આત્માનુભવ કરે તેને શૌચધર્મ કહે છે.
પ્રશ્ન ૧૭૧ : સત્ય નામનું ધર્મનું અંગ કેને કહે છે?
ઉત્તર : જે વચન અને કિયાના નિમિત્તથી નિજ, સસ્વરૂપ અર્થાત્ સ્વરૂપની સન્મુખતા થાય તેને સત્યધર્મ કહે છે તથા નિજ, અખંડ, સના ઉપગથી નિજસ્વરૂપના સૈકાલિક તત્વને અનુભવ કરે તેને સત્યધર્મ કહે છે.
પ્રશ્ન ૧૨ : સંયમ નામનું ધર્મનું અંગ કોને કહે છે?
ઉત્તર : ઈન્દ્રિયસંયમ અને પ્રાણુસંયમ દ્વારા સ્વપરહિંસાથી નિવૃત્ત થવું અને નિજનિયત ચૈતન્યસ્વભાવના ઉપયોગથી પર્યાયદ્રષ્ટિઓને સમાપ્ત કરીને નિજસ્વરૂપમાં લીન થઈ જવું તેને સંચમધર્મ કહે છે.
પ્રશ્ન ૧૭૩ : તપ નામનું ધર્મનું અંગ કેને કહે છે?
ઉત્તર : રાગાદિને અભાવ કરવા વિવિધ કાયકલેશ અને મન તથા ઈછાને નિરોધ કરે અને નિત્ય, અંત:પ્રકાશમાન, નિજબ્રહ્મસ્વભાવના ઉપગથી, વિભાવને નિવૃત્ત કરીને સ્વભાવમાં તપવું-શભયમાન રહેવું–તેને તપધર્મ કહે છે.
પ્રશ્ન ૧૭૪ ત્યાગ નામનુંમ ધર્મનું અંગ કોને કહે છે?
ઉત્તર : જ્ઞાનાદિ દાન કરવાને, આત્યંતર તથા બાહ્ય પરિગ્રહને ત્યાગ કરવાને તથા પરનિરપેક્ષ નિજ ચૈતન્યસ્વભાવના ઉગના બળથી સમસ્ત વિકલ્પને ત્યાગ કરીને સહજ જ્ઞાન અને આનંદ અનુભવ કરે તેને ત્યાગધર્મ કહે છે.
પ્રશ્ન ૧૭૫ : આકિચન્યધર્મ કેને કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org