Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 446
________________ ६४४ • नयस्यापि त्रैलक्षण्यग्राहकता 0 ૧/૪ तदुक्तं देवसेनेन अपि नयचक्रे माइल्लधवलेन च द्रव्यस्वभावप्रकाशे “उत्पाद-वयविमिस्सा सत्ता गहिऊण भणइ तिदयत्तं । दव्वस्स एगसमये जो हु असुद्धो हवे विदिओ।।” (न.च.२२, द्र.स्व.प्र.१९५) प इति । 'विदिओ = द्वितीयः', अशुद्धा ये द्रव्यार्थिकनयाः तेष्वयं द्वितीयो भेदः द्रव्यार्थिकनये चायं रा पञ्चमो भेद इत्यवधेयम् । यद्वा 'विदिओ = विदितः = प्रसिद्धः' इत्यर्थः कार्यः। यथोक्तम् __ आलापपद्धतौ अपि “उत्पाद-व्ययसापेक्षोऽशुद्धद्रव्यार्थिकः, यथैकस्मिन् समये द्रव्यमुत्पाद-व्यय-ध्रौव्यात्मकम्” - (आ.प.पृ.७) इति । अयमाशयः - ‘वस्तु नित्यम् अनित्यं वा ?' इति पर्यनुयोगे ‘वस्तु कथञ्चिद् श नित्यम् एव' इति द्रव्यार्थिकनयोत्तरः। नित्यत्वस्यैव द्रव्यार्थिकनये मुख्यतया विषयत्वम् । अनित्यत्वस्य कच पर्यायतया पर्यायार्थिकनयगोचरत्वम् । तथापि स्वस्मिन् दुर्नयत्वापत्तिनिराकरणकृते गौणभावेन गि अयम् उत्पाद-व्ययौ अपि कक्षीकुरुते। उपसर्जनभावेनाऽङ्गीकृतोत्पाद-व्ययपर्यायद्योतनार्थमयं कथञ्चि दादिपदं प्रयुङ्क्ते। ततो द्रव्यार्थिकनयोऽपि युगपदुत्पाद-व्यय-ध्रौव्याणि अभ्युपगच्छतीति सिद्धम् । युगपदुत्पाद-व्ययाभ्युपगमेन पूर्वोत्तरभावाऽपेक्षव्ययोत्पादकक्षीकर्तृनैयायिकमतं ध्रौव्याङ्गीकारेण च बौद्धमतं निरस्तम् । नवम्यां (९/३-४) शाखायां व्यक्तीभविष्यतीदम् । છે. કારણ કે પ્રસ્તુત નય ઉત્પાદ-વ્યયને સાપેક્ષ રહીને સત્તાનું ગ્રહણ કરે છે. (ત) દેવસેનજીએ નયચક્રમાં અને માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે ઉત્પાદ-વ્યયથી મિશ્ર એવી સત્તાને ગ્રહણ કરીને જે નયે એક સમયે દ્રવ્યને ત્રણ સ્વરૂપે = ઉત્પાદ -વ્યય-ધ્રૌવ્યસ્વરૂપે જણાવે છે તે બીજો અશુદ્ધ દ્રવ્યાર્થિકનય થાય છે. પ્રસ્તુતમાં બીજો અશુદ્ધ નય કહેવાનું કારણ એ છે કે દ્રવ્યાર્થિકનયના પ્રથમ ત્રણ ભેદ શુદ્ધ છે. તથા જે અશુદ્ધ દ્રવ્યાર્થિકનય છે તેમાં પ્રસ્તુત ભેદ બીજો છે. દ્રવ્યાર્થિકનયના દશ ભેદમાં આ ભેદ પાંચમા ભેદરૂપે સમજવો. આ વાત એ ધ્યાનમાં રાખવી. અથવા નયચક્રની ગાથાના છેડે જે “વિવિધ્યો’ પદ છે તેનો અર્થ વિદિત = પ્રસિદ્ધ કરવો. તેથી “એકીસાથે દ્રવ્યને ત્રિતયાત્મક કહેનાર પ્રસ્તુત દ્રવ્યાર્થિકનય અશુદ્ધ નય તરીકે પ્રસિદ્ધ છે?દિધી આવો અર્થ અહીં પ્રાપ્ત થશે. આલાપપદ્ધતિમાં પણ જણાવેલ છે કે “ઉત્પાદ-વ્યયસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક પાંચમો ભેદ જાણવો. જેમ કે “એક સમયે દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે' - આવું વચન.” આશય રા, છે કે – વસ્તુ નિત્ય છે કે અનિત્ય? આવો પ્રશ્ન ઉભો થાય ત્યારે દ્રવ્યાસ્તિકનય કહે છે કે “વસ્તુ કથંચિત્ નિત્ય જ છે.” દ્રવ્યાસ્તિકનયનો મુખ્ય વિષય નિત્યત્વ છે. અનિત્યત્વ = ઉત્પાદ-વ્યય તેનો વિષય નથી. પરંતુ પર્યાયાર્થિકનયનો વિષય છે. તેમ છતાં દ્રવ્યાર્થિકનય દુર્ણય ન બની જાય તે માટે ગૌણભાવે ઉત્પાદ-વ્યયનો પણ સ્વીકાર કરે છે. ગૌણરૂપે સ્વીકારેલા ઉત્પાદ-વ્યયને જણાવવા માટે કથંચિત', “ચાત્' વગેરે શબ્દનો તે પ્રયોગ કરે છે. તેથી દ્રવ્યાર્થિકનય પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો દ્રવ્યમાં એકીસાથે સ્વીકાર કરે છે – તેવું સિદ્ધ થાય છે. એકીસાથે ઉત્પાદ-વ્યય માનવાથી પૂર્વોત્તરભાવથી વ્યયઉત્પાદને માનનાર નૈયાયિકના મતનું નિરાકરણ થાય છે. તથા પ્રૌવ્યસ્વીકારથી નિરન્વયનાશવાદી બૌદ્ધના મતનું નિરાકરણ થાય છે. નવમી શાખામાં આ બાબત સ્પષ્ટ થશે. 1. उत्पाद-व्ययविमिश्रां सत्तां गृहीत्वा भणति त्रितयत्वम्। द्रव्यस्यैकसमये यो ह्यशुद्धो भवेद् द्वितीयः ।।

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482