Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 7
________________ [ પ ] શાસ્ત્રના લેાકાના છે. કાઈક àાકે। શ્રીમદ્ શુભાચ`દ્રાચાર્ય કૃત જ્ઞાનાણું વને મળતા પણ હાવા સ`ભવ છે, ખાકીના લેાકા નવા બનાવેલા હોય તેમ જણાય છે. એકંદર રીતે આ આખા ગ્રંથ તેઓ બનાવનાર છે તેમ કહેવા કરતાં સંકલના કરી જુદા જુદા ગ્રંથામાંથી સંગ્રહ કરનાર તેઓશ્રી છે એમ કહીએ તે પણ અડચણ જેવુ' નથી. ગમે તે હા, તથાપિ તેઓશ્રી ધ્યાનપ્રિય હતા અને તેને લઈને જ ધ્યાનના જુદા જુદા ગ્રંથામાંથી ઉપયાગી બાબતે નેપેાતાને જે પ્રિય હતી તેને સંગ્રહ કરી શકયા છે, જે સંગ્રહ તેમની પાછળનાને ઉપચાગી થઈ શકે તેમ છે. આ ગ્રંથમાં જુદાં જુદાં નવ પ્રકરણા પાડવામાં આવ્યાં છે. પહેલા પ્રકરણમાં ઉપયેાગી સૂચના-વિષય-મ‘ગલાચરશુાદિ છે. બીજા પ્રકરણમાં જ્ઞાનાદિ ચાર ભાવનાઓ છે. ત્રીજા પ્રકરણમાં અનિત્યાદિ ખાર ભાવનાએ છે. ચાથા પ્રકરણમાં કેટલીક ઉપયાગી હિતશિક્ષાઓ છે, જેમકે, ધ્યાન માક્ષનું સાધન છે, આત્મસાધન વિના ખીજુ બધુ' નકામુ છે, ધ્યાનસુધારસ પીએ, ધ્યાન કેાણ કરી શકે? પાખડીઓ-સાધુવેષધારીઓને ધ્યાન હોય કે ? ધ્યાન કાણે કરવુ ? ઈત્યાદિ વિષયેા છે. પાંચમા પ્રકરણમાં આત્ત ધ્યાનાદિનાં લક્ષણા છે, છઠ્ઠા પ્રકરણમાં રૌદ્રધ્યાન આદિના વિસ્તાર છે. સાતમા પ્રકરણમાં વિસ્તારથી ધર્મધ્યાન કહેલુ છે, જેમાં અષ્ટાંગયેાગ સંબધી હકીકત છે. આઠમા પ્રકરણમાં પિંડસ્થાદિ ચાર પ્રકારના ધ્યાનનું વર્ણન છે, નવમા પ્રકરણમાં શુકલ ધ્યાનનું સ્વરૂપ છે, છેવટે ગ્રંથની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 436