________________
ધર્મબિંદુપ્રકરણ
આઠમો અધ્યાય
तैस्तैश्चित्ररूपायैः करणं निष्पादनमिति ।।१८।। ...
ભગવાનના ઉત્કૃષ્ટ પરોપકારનું વર્ણન (તત =) તીર્થકરપદમાં આઠ પ્રાતિહાર્યનો ઉપયોગ થતો હોવાથી ઉત્કૃષ્ટ પરપ્રયોજન (= પરોપકાર) કરવામાં આવે છે. સર્વ જીવોની પોતાની ભાષામાં પરિણમતી, અમૃતપાનથી પણ અધિક આનંદ આપનારી અને બધી ય તરફ યોજના પ્રમાણ ભૂમિ સુધી પહોંચનારી વાણી વડે અને બીજા પણ તે તે વિચિત્ર ઉપાયોથી પરપ્રયોજન ( = પરોપકાર) કરવામાં આવે છે. (૧૮)
एतदेव ‘अविच्छेदेन' इत्यादिना 'इति परं परार्थकरणम्' एतदन्तेन सूत्रकदम्बकेन स्फुटीकुर्वन्नाह - अक्छेिदेन भूयसां मोहान्धकारापनयनं हृद्यैर्वचनभानुभिः ॥१९।५००॥ इति । ___अविच्छेदेन यावज्जीवमपि भूयसाम् अनेकलक्षकोटिप्रमाणानां भव्यजन्तूनां मोहान्धकारस्य अज्ञानान्धतमसस्यापनयनम् अपसारः हृद्यैः हृदयङ्गमैः वचनभानुभिः વાવર્યાવરીઃ II99ll
આ જ વિષયને વિશ્કેરેન ઈત્યાદિ સૂત્રથી આરંભી તિ પરં પાર્થ એ સૂત્ર સુધીનાં (૧૯ થી ૨૫ સુધીનાં) સૂત્રોથી સ્પષ્ટ કરતા ગ્રંથકાર કહે છે :
જીવન પર્યત અનેક લાખો – ક્રોડો ભવ્ય જીવોના અજ્ઞાનરૂપ ઘોર અંધકારને હૃદયપ્રિય વચન રૂપ સૂર્યકિરણો વડે દૂર કરવામાં આવે છે. (૧૯).
मोहान्धकारे चापनीते यत् स्यात् प्राणिनां तदाह
સૂક્ષ્યમાવતિપત્તિઃ રાષ૦૧ાાં તિ છે सूक्ष्माणाम् अनिपुणबुद्धिभिरगम्यानां भावानां जीवादीनां प्रतिपत्तिः अवबोधः
||૨||
અજ્ઞાનરૂપી અંધકાર દૂર કર્યો છતે જીવોનું જે થાય છે તે કહે છે :
સ્કૂલબુદ્ધિવાળા જીવોથી ન જાણી શકાય તેવા સૂક્ષ્મ જીવાદિ પદાર્થોનો બોધ થાય છે. (૨૦)
તત:
श्रद्धामृतास्वादनम् ॥२१॥५०२॥ इति ।
૩૭૨