________________
૧૧૮
ચાગ્યતા આવતી
માટે
પ્રથમ મનની સુખને વિચાર
શાંત ન થાય ત્યાંસુધી ઉત્તમ ધ્યાનની નથી. નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવા અંદર પરાપ્રધાન એવા સર્વ જીવેાના અત્ય'ત આવશ્યક અની જાય છે. સર્વ જીવાના હિતના વિચારથી મન શાંત અને છે, એટલે કે મનના અશુભ સકલ્પ-વિકલ્પે શમી જાય છે અને એવા આત્મામાં અંતે જ્ઞાનની નિમલ જ્યાત પ્રગટ થાય છે. આ રીતે જગતના તમામ જીવા પ્રત્યે મિત્રતાના ભાવ પહોંચાડવા એ નિિ કલ્પ દશા પ્રાપ્ત કરવા માટે ખબ જ ઉપયોગી છે. નિવિ કલ્પ દશા વિના કોઈ પણ જીવ વીતરાગ બની શકતા નથી. વીતરાગતા વિના કેવળજ્ઞાન નથી,કેવળજ્ઞાન વિના સ કર્મના ક્ષય નથી અને સર્વ કર્મના ક્ષય વિના સાક્ષ કે માક્ષનું સુખ કાઈ મેળવી શકતુ નથી, એથી નક્કી થાય. છે કે સુખપ્રાપ્તિના સાચા ઉપાય આપણા અંતઃકરણમાં વિશ્વમૈત્રીના ભાવ જાગૃત કરવેા તે પણ એક પ્રધાન હેતુ છે. આ વિશ્વમૈત્રીને ભાવ પરમાત્માની કરૂણા વિના પ્રગટાવી શકાતા નથી અને પ્રભુની કરૂણા પ્રાપ્ત કરવા માટે આદર અને બહુમાન પૂર્વક આંતરૂં પાડયા વિના નિત્ય પરમાત્માના દર્શન, વ ́દન, પૂજન, જાપ અને યાન આદિના સતત અભ્યાસની અત્યંત જરૂર છે. ધર્મની તમામ આરાધના આત્માને કામળ બનાવવા માટે છે. અર્થાત્ આત્માને કરૂણાશીલ બનાવવા માટે છે. જ્યાંસુધી કરૂણાને ભાજ આપણા અંતઃકરણમાં સુદૃઢ રીતે સ્થિર ન બને, ત્યાં સુધી કરૂણાવ'ત ભગવાનને ન ભૂલવા, એનુ સતત સ્મરણ ચાલુ
કડવા
வ
VETERINAR
51 84140