________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૩૧) તે મિથ્યા થતું નથી, એમ વિચારી તે પાછા ફરી આવ્યા ત્યારે તે કુંવરની માતા ભજન લઈ ત્યાં આવી પહોંચી છે ૬
દેખી કલેવર તામરે, રૂદન કરે ઘણું, પુત્ર કોણે મારે મારી રે; સીસ કુટે લેટ ડેરે, હૃદયે આસ્ફાલે, નયણે આંસુ ઝારીયાએ છે ૭.
મનમાં ચિંતવે એમરે, કોણ હસે દુસમન; - જઈ નીહાલું તેહનેએ;
આવે પગ જેતી તામરે, દીઠ લખમણ,
આવીને કહે એહનેએ છે ૮ ત્યાં કુંવરનું મુડદુ જોઈ, તે રૂદન કરવા લાગી, અને કહેવા લાગી કે મારા પુત્રને કેણે માય? એમ કહી માથું કુટવા, છાતી પછાડવા તથા આંખમાંથી આંસ પાડવા લાગી છે ૭ | પછી મનમાં વિચારવા લાગી કે, એ દુશમન કેણ હશે. એને જોઉં તે ખરી, એમ વિચાર પગલે પગલે આવીને જુએ છે, તે લક્ષ્મણને જોઈ તેને કહેવા લાગી છે ૮ છે
દેખી લક્ષ્મણ રૂપરે, વિકલ થઈ મને, પુત્ર ચિંતા મટી ગઈએ; કહે મુખથી તવ બોલેરે, અહ અહ સોભાગી, ૬ તુમ પર રાજી થઈએ છે ૯ તું માહરે ભરતારરે, મારે ઈણ ભવે, એમ નિશ્ચય કરી જાણજોએ; તાહરી ઉત્તમ પ્રાતરે, જે હોય તે સહી,
નાકારે મત આણજોએ | ૧૦ | પણ પછી લમણનું રૂપ જોઈ કામાતુર થવાથી તેની પુત્રની ચિંતા દૂર ગઈ, અને તે બોલવા લાગી કે, હે સોભાગી, હું તારાપર અત્યંત ખુશી થઈ છું કે હું આ ભવમાં તો તું જ મારો ભતાર છે, એ વાત તમારે નક્કી જાણવી; જે તે ઉત્તમ કુળને માણસ હો, તે એ વાતમાં તારે બિલકુલ ના પાડવી નહીં ૧૦
લક્ષ્મણ કહે તવ વાતરે, એ કામ હું નવી કરું, પરની સ્ત્રી કેમ ભોગવુંએ -મીઠું પણ થયું એરે, પરતું જે ચાખ્યું, તે તો હું નવિ જેગેjએ છે ૧૧ છે ચંદ્રના કહે વાતરે, માહરે મેં કહ્યું, મત ઉથાપે તું હવે