Book Title: Dharm Pariksha Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 169
________________ સામાજીક નજીકના જીરા ધમપરીક્ષDીક રે હોતો નથી.) તેઓ તો સર્વત્ર એટલી જ પરીક્ષા કરે, ચકાસણી કરે કે “આ વસ્તુ, આજે ક્રિયા હેય છે કે ઉપાદેય છે? મારા આત્માને હિતકારી છે? કે અહિતકારી છે?” અને ૨ એ પછી જે હેય લાગે તે પોતાના ધર્મની ક્રિયા હોય તો ય છોડી દે અને જે ઉપાદેય લાગે છે જ તે ઈતરધર્મનું હોય તો ય સ્વીકારી લે. 3 (આમ તેઓને તો અસદ્ગહ છે જ નહિ. એટલે અસદ્ગહનો ત્યાગ કરાવવા માટે જરૂરી દ્રવ્યસમ્યક્વારોપ પૂર્વકની જૈનક્રિયા તેમને એકાંતે આવશ્યક રહેતી નથી. પરંતુ કે તેઓ શુદ્ધસ્વરૂપવાળી જે સ્વધર્મની ક્રિયાઓ કરે તે પણ તે જીવોને સાચાત ઉપર પક્ષપાત ઉત્પન્ન કરાવવા દ્વારા માર્ગાનુસારિતાને લાવી આપી શકે. ટુંકમાં તે મધ્યસ્થ અજૈનો હેય-ઉપાદેય રૂપ વિષય માત્રથી જ પરીક્ષામાં તત્પર ક હોવાથી, મારો ધર્મ, મારી ક્રિયા... આવા ખોટા રાગવાળા ન હોવાથી તેઓને અર્જનક્રિયા પણ માર્ગાનુસારિતા લાવી આપે એમાં કોઈ બાધ નથી. નું મોટા રોગવાળાને વધુ સારી દવા જોઈએ, સામાન્યરોગવાળાને તો સામાન્ય દવાથી ૪ પણ સારૂ થઈ જાય. કદાગ્રહી, અજ્ઞાનીઓના રોગને દૂર કરવા જૈનક્રિયા રૂપ મોટી દવા છે જ જોઈએ. જ્યારે મધ્યસ્થ-સરળ અજૈનોના રોગને દૂર કરવા માટે તો અજૈનોની સારી છે આ ક્રિયારૂપી સામાન્ય દવા પણ ચાલે.) यशो० : तथा च नियतक्रियाया मार्गानुसारिभावजनने नैकान्तिकत्वमात्यन्तिकत्वं वा, तथा च जैनक्रियां विनापि भावजनानां परेषां मार्गानुसारित्वादाज्ञासम्भवोऽविरुद्ध ※※※※※※※※※※※※※※※※※英英英英英※※※英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英※※※寒い 英英英英英英英英英英英英城英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 चन्द्र० : तथा च नियतक्रियायाः = जैनतन्त्रोक्तजिनपूजासामायिक-प्रतिक्रमणादिरूपायाः । में मार्गानुसारिभावजनने नैकान्तिकत्वं = न अवश्यं मार्गानुसारिताजनकत्वं, तत्सत्त्वेऽपि में अभव्यादीनां मार्गानुसारिताऽजननात् । न आत्यन्तिकं वा = न तां विना 8 मार्गानुसारिताऽभावस्यावश्यंभावः, तां विनाऽपि मध्यस्थानामजैनानां मार्गानुसारितासद्भावात् । १ __ तथा च जैनक्रियां विनाऽपि इत्यादि स्पष्टम् । ચન્દ્રઃ આમ એ નક્કી થયું કે, નિયતક્રિયા (= જૈનશાસ્ત્રોમાં કહેલી જિનપૂજા, કે જ સામાયિક, પ્રતિક્રમણાદિ ક્રિયા) માર્થાનુસારિતાને ઉત્પન્ન કરવામાં એકાન્તિક કે આત્મત્તિક જ નથી. (એકાન્તિક એટલે જેની હાજરીમાં અવશ્ય કાર્ય થાય જ. પણ એવું અહીં નથી. મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૪૦ આ

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186