Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 112
________________ Kwxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx કે ઃ તવ અષ્ટયતિ-યથા દિત્યાદિઆમોન = “મદ્ધા સૂત્રનધિત" इति ज्ञाने सत्यपि रागद्वेषोत्कर्षात् =सत्यपि आभोगे उत्सूत्रभाषणं रागद्वेषोत्कर्षेणैव सम्भवति, में ततश्च तादृशोत्सूत्रभाषिणामवश्यंविद्यमानात् रागद्वेषोत्कर्षात् ।। 3 નામોન = “મkષ સૂત્રવાહિત” તિ જ્ઞાનાભાવે સતિ સૂમ = * आभोगेनोत्सूत्रभाषिणां तावन्मोहोत्कर्षादतिसंक्लेशोऽनिवारितोऽस्त्येव, किन्तु अनाभोगेन । उत्सूत्रभाषिणामपि स अस्ति इत्यपिशब्दार्थः । अप्रज्ञापनीयानां = "यदा गीताथैः तत्प्ररुपणायां सम्यक्प्रकारेण शास्त्रबाधः प्रदर्श्यते, . तदापि स निजप्ररुपणायां शास्त्रबाधेऽनुभूयमानेऽपि निजमतं न परित्यजेत्" इति एतादृशस्वभावानां । यदि हि गीतार्थेन सम्यक्प्रकारेण शास्त्रबाधः प्रदर्शितो भवेत्, तेन च तदापि निजमतं न त्यक्तं भवेत्, तदा तु स आभोगेनैवोत्सूत्रभाषी भवेत् । तस्मात् गीतार्थसम्यक्प्रज्ञापना* स्वीकरणायोग्यस्वभावत्वमेवाप्रज्ञायनीयत्वमत्राभ्युपगन्तुमुचितमिति बोध्यम् । अयं = અતિસંવતેશ: Iકે ચન્દ્રઃ (આ જ વાતને સ્પષ્ટ કરીએ તો) જેમ “આ મારું વચન શાસબાધિત બને ૨ છે” એવા જ્ઞાનની હાજરીમાં ય જે ઉત્સુત્ર બોલે, તેને “રાગદ્વેષનો ઉત્કર્ષ છે' એમ માની જ શકાય છે. કેમકે એ વિના તો શાસ્ત્રબાપના જ્ઞાનની હાજરીમાં ય ઉસૂત્રપ્રરૂપણા ૩ જ કરવી શક્ય ન જ બને. અને આ રાગદ્વેષોત્કર્ષ દ્વારા તેઓમાં અતિસંક્લેશ પણ કલ્પીર જ શકાય છે. છે એ જ રીતે “આ મારું નિરૂપણ શાસ્ત્રબાધિત છે એવું જ્ઞાન જેને નથી અને એવી જ દશામાં ઉસૂત્રપ્રરૂપણા જેઓ કરે છે તેઓ પણ જો અપ્રજ્ઞાપનીય હોય, તો તેમનામાં ; પણ મોહનો ઉત્કર્ષ માનવો જ પડે. અને એ મોહોત્કર્ષના લીધે તેમનામાં અતિસંક્લેશ ૪ સિદ્ધ થતો અટકાવી ન જ શકાય. અર્થાત્ એ સિદ્ધ થયેલો જ સમજવો પડે. (અહીં અપ્રજ્ઞાપનીયનો અર્થ આ પ્રમાણે કરવો કે જો ગીતાર્થો એની નિરૂપણામાં કે ખૂબ સારી રીતે શાસબાધ બતાવે અને એ પછી પોતાને એમાં શાસ્ત્રબાધ અનુભવાતો જ હોવા છતાં, પોતે ઉત્તર ન આપી શકતો હોવા છતાં પણ પોતાની ઉત્સુત્રપ્રરૂપણા ન જ છોડે, વાત પકડી રાખે એવા પ્રકારનો જેનો સ્વભાવ હોય તે અપ્રજ્ઞાપનીય કહેવાય. ૪ ક પણ આવો અર્થ ન કરવો કે “ગીતાર્થે જેની પ્રરૂપણામાં સમ્યફ પ્રકારે દોષો બતાવી મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત લ xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx x x x = H = + Mixxxxxxxxxxxxxx

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154