Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan
View full book text
________________
અને એની બાજુમાં જ લખેલી મહત્વની પંક્તિને છૂપાવવી : આવી શાસ્ત્રદ્રોહીનીતિનો આશ્રય લીધો હોવાથી સંમેલનવાદીઓની વિશ્વસનીયતા નષ્ટ થઈ ગઈ છે અને તેઓ અશાસ્ત્રીય વાત પકડી બેઠા છે તેમજ તેની સિદ્ધિ માટે આડેધડ શાસ્ત્રપાઠો રજુ કરી રહયા છે- એ પુરવાર થાય છે. (આ શાસ્ત્રપાઠની વધુ સ્પષ્ટતા માટે “જૈનશાસન' સાપ્તાહિક ના તા. ૧૦-૧૦-૯૫ના અંકના પૃ.-૨૮૩ ઉપરનો મારો વિચારવસંત'નો લેખ વાંચવા સુજ્ઞવાચકોને ભલામણ છે.) (J) ઉપદેશપદ (પૃ. ૨૨૮)
ततोऽस्य ग्रासाच्छादनमात्रं प्रतीतरूपमेव मुक्त्वा यत् किंचित् मम व्यवहरतः सम्पत्स्यते तत्सर्वं चैत्यद्रव्यं ज्ञेयमिति इत्यभिग्रहो यावज्जीवमभूदिति ।।४०८॥. . . (K) મૂલશુદ્ધિપ્રકરણ
तओ तेण भगवओ चेव पायमूले गहिओ अभिग्गहो जहा-गासाच्छायणमेत्तं मोत्तुण सेसं जं किचि मज्झ वित्तं भविस्सइ तं सव्वं चेइयदव्वं, जहा तत्थोणकारइ तहा करेस्सामि तओ अचिन्तमाहप्पयाए अभिग्गहजणियकुसलकम्मस्स वित्थरिउमाढत्तो विभवेणं । पेच्छिउण य विभववित्थरं पमोयाइरेगाओ समुल्लसंत-सुभ-सुभयर-परिणामाइसयसमुज्जिब्भंतरोमकंचुओ करेइ जिणभवणाइसु ण्हवणऽच्चणबलिविहाणाई, पयट्टावए अट्ठाहियामहिमाओ विहइ अकखयनिधियाओ करावेइ जिण्णोद्धारे ।
બંન્ને પાઠોનો ભાવાર્થ : પછી સંકાશ શ્રાવકે ભગવાનની પાસે જ અભિગ્રહ લીધો કે ભોજન-વસ્ત્રની આવશ્યકતાથી અધિક જે કાંઈ ધન મને મળશે તે બધુ દેવદ્રવ્ય થશે. જે રીતે ચૈત્યના ઉપયોગમાં આવશે તે રીતે એનો ઉપયોગ કરીશ. આ
T૧૦]

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42